Sunday, 08/09/2024
Dark Mode

ધાનપુર તાલુકાના સજોઈ ખાતેથી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો, બુટલેગરોમાં ફફડાટ.

June 3, 2023
        254

પોલીસે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

ધાનપુર તા.૦૩

ધાનપુર તાલુકાના સજોઈ ગામેથી મકાનમાંથી પોલીસે રૂ. 44 હજાર ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો ધાનપુર PSIને ખાનગી રાહે બાતમી મળી હતી કે સજોઈ ખાતે રહેતો આરોપી મુકેશ મોહનીયા પોતાના રહેણાંક માં વિદેશી દારૂ ઉતાર્યો હોવાની બાતમી મળી હતી પોલીસે બાતમીના આધારે રેડ પાડી પાડી હતી રેડ દરમિયાન પોલીસે રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની ટીન બિયર થતા ક્વાર્ટર કુલ બોટલ 336 મળી કુલ કિંમત રૂપિયા 44,496ના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!