ફતેપુરા પોલીસે ટ્રાફિક ઓવરનેસ તેમજ વાહન નોન ટેમ્પ્લેટ લગાવવાનો પ્રોગ્રામ યોજ્યો…

Editor Dahod Live
1 Min Read

શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા

ફતેપુરા પોલીસે ટ્રાફિક ઓવરનેસ તેમજ વાહન નોન ટેમ્પ્લેટ લગાવવાનો પ્રોગ્રામ યોજ્યો…k

ફતેપુરા પીએસઆઇ જી કે ભરવાડ દ્વારા નોન ટેમ્પ્લેટ ચોટાડવાનો કાર્યક્રમ યોજાયો

ફતેપુરા તા.18

ફતેપુરા તાલુકા ના મુખ્ય મથક ફતેપુરા તેમજ આજુબાજુના વિસ્તારમાં દિવસે દિવસે વાહન અકસ્માતાનું પ્રમાણ વધી જતા ફતેપુરા પીએસઆઇ જી કેભરવાડ અને પોલીસ સ્ટાફ દ્વાર અભિયાન હાથ ધરવામાં આવેલ હતું દિવસે દિવસે વાહન અકસ્માત નું પ્રમાણ વધતું જાય છે અને લોકો બેફામ રીતે પોતાનું વ્હીકલ હંકારતા હોય એકસીડન્ટોનું પ્રમાણ વધ્યું છે જે ધ્યાનમાં લઇ ફતેપુરા પી.એસ.આઇ જી.કે ભરવાડ અને સ્ટાફ દ્વારા વાહનોને રોકી રિફલેકટર અને પેમ્પ્લેટ લગાવી આપવામાં આવ્યા છે તેનાથી રાત્રી દરમિયાન વાહનો ની અવરજવર જણાઈ રહેશે જેથી વાહનોથી તથા અકસ્માતો અટકશે.

Share This Article