
રાજ ભરવાડ/નીલ ડોડીયાર :- દાહોદ
-
દાહોદ નગરપાલિકા દ્વારા નિર્માણ પામેલા ડમ્પીંગયાર્ડમાં નવો ઘસ્ફોટક
-
ઘનકચરાના પ્રોસેસીંગ યુનિટને લગતા કામોના મહત્વપૂર્ણ રેકોર્ડ પાલિકા પાસે ઉપલબ્ધ નથી
-
સમગ્ર પ્રકરણની મુખ્ય સચિવ તેમજ વિજિલન્સને તપાસ સોંપાઈ
-
આગામી સમયમાં ચોંકાવનારી હકીકતો બહાર આવવાની આશંકા
-
તત્કાલીન ચીફ ઓફિસરે કરેલ કૌભાંડથી સંલગ્ન વિભાગના નીચલા કર્મચારીઓ પણ અજાણ