દાહોદ લાઈવ ડેસ્ક…….
-
ચૂંટણીવાળા અસમ,તમિલનાડુ,પશ્ચિમ બંગાળ પર ઓળઘોળ મોદી સરકાર: આત્મનિર્ભર બજેટમાં મોદી સરકારનો ચૂંટણીલક્ષી સ્ટ્રોક
- નાણાંમંત્રી સીતારમણે સંસદમાં પેપરલેસ બજેટ રજૂ કર્યુંઃ વીમા ક્ષેત્રમાં ૭૪ ટકા એફડીઆઇ થઇ શકશે,પહેલા ૪૯ ટકા હતી, ચાલુ વર્ષે એલઆઈસીનો આઈપીઓ આવશે
-
ટેકસ એસેસમેન્ટનો ગાળો ઘટાડી ૬ વર્ષથી ૩ વર્ષ કરાયો,સસ્તા મકાન પર દોઢ લાખ રૂપિયા સુધીની લોન વ્યાજમુકત રહેશે, મોબાઈલ અને તેના પાર્ટસ મોંઘા થશે
-
વેકસીન,ચૂંટણી,ખેડૂતો પર ફોકસઃ ઈન્કમટેક્ષ સ્લેબમાં કોઈ ફેરફાર નહિ,૭૫ વર્ષથી ઉપરના લોકોને આઈટીઆરમાંથી મુકિત મળી,પેટ્રોલ પર ૨.૫૦ રૂા. અને ડીઝલ પર ૪ રૂા. કૃષિ સેસ લગાડવાનું એલાન, સોના-ચાંદી પરની કસ્ટમડયુટી ઘટાડવામાં આવી
-
ચૂંટણીવાળા ૪ રાજ્યોમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ૨.૨૭ લાખ કરોડ ખર્ચ કરાશે
-
બંગાળ,તમિલનાડુ અને કેરળમાં આર્થિક કોરિડોર બનશેઃ ર્નિમલા સીતારમણ