શબ્બીર સુનેલવાલ,વિનોદ પ્રજાપતિ :- ફતેપુરા
ફતેપુરામાં સાંસદ સભ્યની કલ્યાણનિધિ હેઠળ 41 લાખના ખર્ચે નવીન કોમ્યુનીટી હોલ, સ્મશાન,સી.સી રોડ સહિતના વિકાસ કામોનું ખાતમહુર્ત કરાયું,નવિન રસ્તા સ્મશાનગૃહ સહિતના વિકાસકામોના ખાતમુહુર્તથી પંથકવાસીઓમાં લાગણી છવાઈ
ફતેપુરા તા.26
ફતેપુરા તાલુકામાં લોકોની સુખાકારી માટે તાલુકા કક્ષાએ કોમ્યુનીટી હોલ ,શમશાનગૃહ,નવિન સી.સી રોડ માટે ભુમિ પૂજન હાથ ધરાતા ફતેપુરા વાસીઓમાં ખુશી છવાઇ છે.
ફતેપુરામાં વષૉથી મશાનગૃહનો અભાવ જોવા મળતા દાહોદ સાસંદ જસવતસિહ ભાભોરે સાસંદ નીધી ગ્રાન્ટમાથી નવિન મશાનગૃહ માટે 11 લાખ રુપિયા મંજુર કરતા તેમજ સ્મશાનગૃહ તરફ જવા માટે 5 લાખના ખર્ચે નવિન સી.સી. રોડ માટે ધારાસભ્ય રમેશભાઇ કટારાએ જાહેરાત કરતા આર્ટ્સ કોલેજ ફતેપુરા ખાતે વિધાથીઁઓની
સુવિધા માટે અંત્યત આધુનીક 25 લાખના ખર્ચે તૈયાર થનાર કોમ્યુનીટી હોલ માટે આજરોજ આર્ટ્સ કોલેજ ખાતે ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશભાઇ કટારા,સ.મોટાકદની મડળીના ચેરમેન ડૉ અશ્રિવનભાઇ પારગી ,પીઢ નેતા ચુનીલાલભાઇ ચરપોટ ,રીતેષભાઇ પટેલના હસ્તે ખાતમુહર્ત વીધી કરી 41 લાખના ખર્ચે થનાર કામોની શરુઆત કરાઇ હતી.આ પ્રસગે ધારાસભ્ય રમેશભાઇ કટારાએ ફતેપુરા સ્મશાનગૃહ સુવ્યવસિથત બનાવવા અને નવિન સી. સી .રોડ બનાવવા અધિકારીઓને સુચના આપી હતી.ફતેપુરા આર્ટ્સ કોલેજ ખાતે નવિન બનનાર કોમ્યુનીટી હોલ માટે કરવામા આવેલ ભુમિ પૂજન ખાતમુહુર્ત વીધી ધારાસભ્યના હસ્તક કરવામાં આવી હતી.
Contents
- શબ્બીર સુનેલવાલ,વિનોદ પ્રજાપતિ :- ફતેપુરા
- ફતેપુરામાં સાંસદ સભ્યની કલ્યાણનિધિ હેઠળ 41 લાખના ખર્ચે નવીન કોમ્યુનીટી હોલ, સ્મશાન,સી.સી રોડ સહિતના વિકાસ કામોનું ખાતમહુર્ત કરાયું,નવિન રસ્તા સ્મશાનગૃહ સહિતના વિકાસકામોના ખાતમુહુર્તથી પંથકવાસીઓમાં લાગણી છવાઈ
- ફતેપુરા તા.26
- ફતેપુરા તાલુકામાં લોકોની સુખાકારી માટે તાલુકા કક્ષાએ કોમ્યુનીટી હોલ ,શમશાનગૃહ,નવિન સી.સી રોડ માટે ભુમિ પૂજન હાથ ધરાતા ફતેપુરા વાસીઓમાં ખુશી છવાઇ છે.
- ફતેપુરામાં વષૉથી મશાનગૃહનો અભાવ જોવા મળતા દાહોદ સાસંદ જસવતસિહ ભાભોરે સાસંદ નીધી ગ્રાન્ટમાથી નવિન મશાનગૃહ માટે 11 લાખ રુપિયા મંજુર કરતા તેમજ સ્મશાનગૃહ તરફ જવા માટે 5 લાખના ખર્ચે નવિન સી.સી. રોડ માટે ધારાસભ્ય રમેશભાઇ કટારાએ જાહેરાત કરતા આર્ટ્સ કોલેજ ફતેપુરા ખાતે વિધાથીઁઓની
- સુવિધા માટે અંત્યત આધુનીક 25 લાખના ખર્ચે તૈયાર થનાર કોમ્યુનીટી હોલ માટે આજરોજ આર્ટ્સ કોલેજ ખાતે ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશભાઇ કટારા,સ.મોટાકદની મડળીના ચેરમેન ડૉ અશ્રિવનભાઇ પારગી ,પીઢ નેતા ચુનીલાલભાઇ ચરપોટ ,રીતેષભાઇ પટેલના હસ્તે ખાતમુહર્ત વીધી કરી 41 લાખના ખર્ચે થનાર કામોની શરુઆત કરાઇ હતી.આ પ્રસગે ધારાસભ્ય રમેશભાઇ કટારાએ ફતેપુરા સ્મશાનગૃહ સુવ્યવસિથત બનાવવા અને નવિન સી. સી .રોડ બનાવવા અધિકારીઓને સુચના આપી હતી.ફતેપુરા આર્ટ્સ કોલેજ ખાતે નવિન બનનાર કોમ્યુનીટી હોલ માટે કરવામા આવેલ ભુમિ પૂજન ખાતમુહુર્ત વીધી ધારાસભ્યના હસ્તક કરવામાં આવી હતી.
