વિનોદ પ્રજાપતિ :- ફતેપુરા
ફતેપુરાના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે ચલનવિધિ કરાઈ
ફતેપુરા તા.19
હાલ વડવાસ મંદિર જીણોદ્ધાર થઈ રહ્યું છે ત્યારે જૂની મૂર્તિઓ ખંડિત થઈ જવાના કારણે તેમની ચલન વિધિ કરાવી તેને સ્થાને નવી મૂર્તિનું સ્થાપન કરવામાં આવશે હાલ મંદિરનો જીર્ણોદ્ધારનું કામ યુદ્ધના ધોરણે થઇ રહ્યું છે.ત્યારે નજીકના સમયમાં નવી મૂર્તિઓનું પ્રાણ પ્રતિષ્ઠા કરવાનું હોવાને કારણે હાલ મંદિરમાં રહેલ જૂની મૂર્તિઓ ખંડિત થવાના કારણે તેમની સ્થાને નવી મૂર્તિઓ ની પ્રાણ પ્રતિષ્ઠા 28 /10/ 2020 ના રોજ કરવાની હોય ત્યારે જૂની મૂર્તિઓનું ચલનવિધિ મંદિરના સંચાલકો દ્વારા કરવામાં આવી રહ્યું છે.
Contents
- વિનોદ પ્રજાપતિ :- ફતેપુરા
- ફતેપુરાના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે ચલનવિધિ કરાઈ
- ફતેપુરા તા.19
- હાલ વડવાસ મંદિર જીણોદ્ધાર થઈ રહ્યું છે ત્યારે જૂની મૂર્તિઓ ખંડિત થઈ જવાના કારણે તેમની ચલન વિધિ કરાવી તેને સ્થાને નવી મૂર્તિનું સ્થાપન કરવામાં આવશે હાલ મંદિરનો જીર્ણોદ્ધારનું કામ યુદ્ધના ધોરણે થઇ રહ્યું છે.ત્યારે નજીકના સમયમાં નવી મૂર્તિઓનું પ્રાણ પ્રતિષ્ઠા કરવાનું હોવાને કારણે હાલ મંદિરમાં રહેલ જૂની મૂર્તિઓ ખંડિત થવાના કારણે તેમની સ્થાને નવી મૂર્તિઓ ની પ્રાણ પ્રતિષ્ઠા 28 /10/ 2020 ના રોજ કરવાની હોય ત્યારે જૂની મૂર્તિઓનું ચલનવિધિ મંદિરના સંચાલકો દ્વારા કરવામાં આવી રહ્યું છે.
