Tuesday, 01/07/2025
Dark Mode

ફતેપુરા તાલુકાના બે શિક્ષકોને “શિક્ષક દિન”નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું બહુમાન કરી મોમેન્ટો અર્પણ કરાયાં

ફતેપુરા તાલુકાના બે શિક્ષકોને “શિક્ષક દિન”નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું બહુમાન કરી મોમેન્ટો અર્પણ કરાયાં

શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરા તાલુકાના બે શિક્ષકોને શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું બહુમાન કરી મોમેન્ટ આપવામાં આવ્યો

ફતેપુરા તા.06

તાલુકા કક્ષાના શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ મળતા શિક્ષકોમાં ખુશીનો માહોલ
દાહોદ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં બંને શિક્ષકોને મંત્રી અને દાહોદ સંસદસભ્ય મોમેન્ટ સાલ અને પુસ્તકો આપીને બહુમાન કરવામાં આવ્યું હતું.

ફતેપુરા તાલુકાના બે શિક્ષકોને "શિક્ષક દિન"નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું બહુમાન કરી મોમેન્ટો અર્પણ કરાયાં

શિક્ષક દિન નિમિત્તે બ્લાઇન્ડ વેલ્ફર કાઉન્સિલિંગ દાહોદ ખાતે જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોને બિરદાવ વાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ફતેપુરા તાલુકાના બે શિક્ષકો ને શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો બહુમાન કરવામાં આવ્યું હતું ફતેપુરા તાલુકાના બારસાલેડા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકેની ફરજ બજાવતા નીરૂબેન લાલાભાઇ કટારા અને નાનાસરણાયા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવતા શિક્ષક મિહિર કુમાર મનહરલાલ પંચાલ નું તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું બહુમાન કરી મંત્રી બચુભાઇ ખાબડ તેમજ દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર મોમેન્ટો સાલ અને પુસ્તકો આપીને બંને શિક્ષકોનું સન્માન કરતા તાલુકાના બંને શિક્ષકોએ શાળાનું નામ અને તાલુકાનું નામ શિક્ષણ ક્ષેત્રે રોશન કરતા તાલુકા બી.આર.સી રમેશભાઈ રટોડા શાળાના આચાર્યશ્રીઓ તેમજ સાથી શિક્ષકોએ અભિનંદન પાઠવે હતા.

error: Content is protected !!