*દાહોદ ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરીના વરદ હસ્તે મુવાલીયા ૦૧ અને નસીરપુર ૦૧ આંગણવાડી કેન્દ્રનું કરાયું લોકાર્પણ* 

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

*દાહોદ ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરીના વરદ હસ્તે મુવાલીયા ૦૧ અને નસીરપુર ૦૧ આંગણવાડી કેન્દ્રનું કરાયું લોકાર્પણ* 

દાહોદ  તા. ૯

દાહોદ ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરીના વરદ હસ્તે મુવાલીયા ૦૧ અને નસીરપુર ૦૧ આંગણવાડી કેન્દ્રનો લોકાર્પણ કાર્યક્રમ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. 

આંગણવાડી કેન્દ્રના લોકાર્પણ સાથે જ બાળકોને શિક્ષણ, આરોગ્ય અને પોષણ સેવાઓ પૂરી પાડવાની શરૂઆત કરવામાં આવી છે. આ કેન્દ્રમાં બાળકોને ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ અને આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવશે.

આ કાર્યક્રમમાં હાજર રહેલા અધિકારીઓ અને કર્મચારીઓએ ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરીનો આભાર માન્યો હતો અને આંગણવાડી કેન્દ્રના વિકાસ માટે સહકાર આપવાની ભરોસો આપ્યો હતો.

Share This Article