પાંચવાડા ખાતે અકસ્માત સર્જાયો , અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે કમ કમાટી ભરી મોત 

Editor Dahod Live
1 Min Read

ગરબાડા ગારી  :- ગરબાડા 

પાંચવાડા ખાતે અકસ્માત સર્જાયો , અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે કમ કમાટી ભરી મોત 

ગરબાડા તા. ૧૮ 

ગરબાડા તાલુકાના પાંચવાડા ગામ ખાતે પંચર થયેલી ટ્રોલીની સાથે બાઈક ચાલક અથડાત તેનું ઘટના સ્થળે જ મોજ નીપજ્યું હતું મળતી વિગતો અનુસાર ગરબાડાના પાંચવાડા ગામ ખાતે એક ટ્રેક્ટર ચાલક પોતાનો ટ્રેકટર લઈને ત્યાંથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન રસ્તામાં તેની ટ્રોલી પંચર થતાં તે સાઈડમાં પાર્ક કરી જતો રહ્યો હતો તે દરમિયાન અંધારાના કારણે ત્યાંથી પસાર થતાં ટૂંકીવજુ મોટરસાયકલ ચાલક રાજુભાઈ સગોડ ટ્રોલી ની સાથે પાછળના ભાગે અથડાયા હતા જ્યાં તેમને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું હતું અકસ્માત ની જાણ સ્થાનિક લોકોને થતા તેઓ પણ દોડી આવ્યા હતા અને આ અકસ્માતની જાણ ગરબાડા પોલીસને કરાતા પોલીસે ઘટના પહોંચી હતી અને મરણ જનાર નો મૃતદેહ અને પીએમ માટે મોકલવામાં આવ્યું હતું તેમ જ ટ્રેક્ટરની ટોલી ના નંબર ના આધારે આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી

Share This Article