રાહુલ ગારી :- ગરબાડા
ધાનપુર ખાતે સ્પ્રશ લેપ્રસી અવરનેસ અંતર્ગત જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
આજ રોજ ધાનપુરતાલુકાના પ્રા.આ.કેન્દ્ર મંડોર ના
ધાનપુર તા. ૩
વાસિયાડુંગરી માં આજે હાટ બજાર માં સ્પર્શ લેપ્રસી અવરનેશ કેમ્પેઈન અંતર્ગત ની જન જાગૃતિ ,વાસીયાડુગરી હાટ માં માઇક પ્રસાર થી લોકોને લેપ્રસી વિશે રક્તપિત અંગે ની જાગૃતિ કરવા માં આવ્યા તેમજ પત્રિકા વિતરણ કરી લોકોને માહિતગાર કર્યા આ અંગે ધાનપુર તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસ શ્રી ડો. બી. પી. રમણ સાહેબ તેમજ પ્રા. આ. કેન્દ્ર. મંડોર ના મેડિકલ ઓફિસર શ્રી. ડો. નીતલ. પટેલ તેમજ લેપ્રસી સુપરવાઈઝર શ્રી. શૈલેશભાઇ રાઠોડ તેમજ પી.એચ.સી સુપરવાઈઝર શ્રી. હેમંતકુમાર બારીઆ ના માર્ગદર્શન હેઠળ તમામ એમ. પી. એસ. ડબલ્યુ ભાઈ ઓ દ્વારા અલગ અલગ રીતે સાહિત્ય તેમજ માઇક પ્રસાર સાથે જન જાગૃતિ કરવામાં આવી.