કોરોના સામે જંગ….સુખસર ગ્રામ પંચાયત દ્વારા સેનેટરાઈઝરનો છંટકાવ કરાયો.

Editor Dahod Live
1 Min Read

હિતેશ કલાલ @ સુખસર 

સુખસર ગ્રામ પંચાયત દ્વારા સેનેટરાઈઝર નો છંટકાવ કરાયો.

 સુખસર તા.13

ફતેપુરા તાલુકાના સુખસરમાં ગ્રામ પંચાયત દ્વારા કોરોના સંક્રમણને મહાત આપવા અને કામગીરી કરવામાં આવી રહી છે જેમાં તાલુકા સભ્ય રમેશભાઈ કટારા સુખસર શાકભાજીની ખરીદી અર્થે આવતા ગ્રામીણ પ્રજા તેમજ બેંકમાં આવતાં ગામડાની પ્રજાને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું 700 જેટલા માર્કસ વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ માસ નો કેવી રીતે ઉપયોગ કરવાનો અને દિવસ દરમિયાન માસ્ક પહેરી રાખો તેવા સૂચન કર્યા હતા તેમજ સુખસર ગામ પંચાયત દ્વારા ટેન્કરના પાણીમાં સેનેટર ઉમેરીને આખા ગામમાં સેનેટરાઈઝર નો છટકાવ કરવામાં આવ્યો હતો.

Share This Article