ઉચવાણીયા ગામે ધારાસભ્યની ઉપસ્તિથીમાં બુથ સશક્તિકરણ અંતર્ગત બેઠક યોજાઈ

Editor Dahod Live
1 Min Read

ઉચવાણીયા ગામે ધારાસભ્યની ઉપસ્તિથીમાં બુથ સશક્તિકરણ અંતર્ગત બેઠક યોજાઈ

વાત કરવામાં આવેતો તારીખ 23મી એપ્રિલના રોજ દાહોદ જિલ્લા ભાજપ દ્વારા ગામડે ગામડે આગામી કાર્યક્રમોને લઈને તેની તૈયારીના ભાગરૂપે તેમજ વધુમાં વધુ નાગરિકો આવનાર સુધારું રૂપે યોજાનારા કાર્યક્રમોમાં ભાગ લઈ શકે તે માટે બેઠકોનો દોર યોજવામાં આવી રહ્યો છે અને તેને લઈને જ દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીની ઉપસ્થિતિમાં દાહોદ તાલુકાના ઉચવાણીયા ગામે જિલ્લા પંચાયત સીટની બુથ સશકિતકરણ અંતર્ગત બેઠક મળી જેમાં કાર્યકર્તાઓને સરલ એપ વિશે માહિતગાર કરીને પ્રધામંત્રી નરેન્દ્રમોદી સાહેબના 100 મી ” મનકી બાત ” કાર્યક્રમના આયોજન માટે સવિસ્તાર ચર્ચા કરવામા આવી હતી.તેમજ વધુમાં વધુ લોકોને જોડવાની ચર્ચાઓ પણ કરવામાં આવી હતી

Share This Article