મહેન્દ્ર ચારેલ સંજેલી
સંજેલી બેંક ઓફ બરોડામાં શોર્ટ સર્કિટ:પાંચ દિવસથી લેવડ દેવડ સહિતના કામકાજ ઠપ્પ..

બેંકમાં લેવડ દેવડ ન થતા ગ્રામીણ વિસ્તારમાંથી આવતા ખાતેદારો અટવાયા.
સંજેલી BOB બેંકમાં 50 હજાર થી વધુ ખાતેદારો છે.સર્વર બંધ હોવાથી હજારો ખાતેદારો અટવાયા.
હાલ લગ્નની સીઝન પૂર ઝડપે ચાલી રહી છે ત્યારે કેટલાક ખાતેદારો બેંકના સહારે આવેલા ખાતેદારો પૈસા ઉપાડ્યા વગર ખાલી હાથે ઘરે જવા મજબુર બન્યા.
સંજેલી તાલુકો છતાં નેશનલ લાઇસ બેંક ઓફ બરોડા આવેલી છે.
સંજેલી તા.11
સંજેલી બેંક ઓફ બરોડામાં શોર્ટ સર્કિટ થતા પાંચ દિવસથી લેવડ દેવડ સહિતના કામકાજ ન થતા ગ્રામ્ય વિસ્તારના આવતા ગ્રાહકો લેવડ દેવડ સહિતના તમામ કામ કામો ઠપ થતા ખાતેદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ લગ્નની સીઝન પૂર ઝડપે ચાલી રહી છે ત્યારે બેંકના સહારે આવેલા ખાતેદારોના પેમેન્ટ પોતાના ખાતામાં હોવા છતાં પણ ઉપાડ થતો નથી. તેમજ લેવડ દેવડ થતી નથી તેમજ અન્ય કામો પણ બેંકમાં થતા નથી પાંચ દિવસથી બેક ઓફ બરોડા ના સર્વર ઠબ થવાને કારણે ખાતેદારો સહિત બેંકના કર્મચારીઓને ભારે હાલાકી સામનો કરવો પડી રહ્યો છે ઉચ્ચકક્ષાએથી વહેલી તકે ટેકનિકલ મોકલી અને તેનું વહેલી તકે રીપેરીંગ કરી સોલ્યુશન ઝડપથી કરવામાં આવે તેવી સંજેલી તાલુકા ના ગ્રામ્ય વિસ્તારના ખાતેદારોની અટકી ગયેલા કામો ઝડપથી થાય તેવી માંગ ઉઠવા પામી છે..