જાબાજ અને નીડર પત્રકાર સ્વં.ભાવેશભાઇ રાઠોડને હાર્દિક ભાવભીની શ્રદ્ધાંજલિ

Editor Dahod Live
1 Min Read

જાબાજ અને નીડર પત્રકાર સ્વં.ભાવેશભાઇ રાઠોડને હાર્દિક ભાવભીની શ્રદ્ધાંજલિ

 

રડી પડે છે આંખો અમારી,

દરેક પ્રસંગે ખટકશે ખોટ તમારી,

પળભરમાં છેતરી ગયા અમને,

માત્ર યાદગીરીના પુષ્પો અને વહેતા આંસુ અમારા માટે મૂકી ગયા,

દાહોદ જિલ્લાના મીડિયા મિત્રોમાં તમારી ખોટ હર હંમેશ રહેશે..

તમારા જેવું વ્યક્તિત્વ ન હતું અને ન હશે.

અમારી તરફથી તમોને અભિષેક અર્પણ કરીએ છીએ અમો.

પ્રભુ તમારા દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.

 

લી.

વિનોદ પટેલ

અનિલસિંહ જાદવ

સુભાષ એલાની

શિવમ રાઠોડ

રાજેન્દ્ર શર્મા

જીગ્નેશ બારીઆ

નઈમ મુંડા

રાજેશ વસાવા

મહેશ ડામોર

નીલ ડોડીયાર

અનવરખાન પઠાણ

અક્રમ મનસુરી

રાજ ઓડેદર

Share This Article