સંતરામપુર તાલુકાના નાનીકયાર ગામે 7 ફૂટ લાંબો અજગરનું રેક્યું કરાયો…

Editor Dahod Live
1 Min Read

ઇલ્યાસ શેખ :- સંતરામપુર

સંતરામપુર તાલુકાના નાનીકયાર ગામે 7 ફૂટ લાંબો અજગરનું રેક્યું કરાયો…

સંતરામપુર તા.01

સંતરામપુર તાલુકાના નાની કયાર ગામે કાળુભાઈ વરસીંગભાઇ ના વાડામાં સાત ફૂટ લાંબો અજગર વાળની અંદર ફસાઈ ગયેલો જોવા મળી આવેલો હતો તાત્કાલિક ગામના સ્થાનિક હિતેશભાઈ પરમાર સંતરામપુર પૂર્વ વિભાગના વન વિભાગને જાણ કરવામાં આવેલી હતી તાત્કાલિક વન વિભાગ ના ફોરેસ્ટના અધિકારીઓ નેચર હેલ્થ ફાઉન્ડેશન ના સહયોગથી કલાક સુધી વાડમાં ફસાયેલો અજગરને બહાર કાઢવા માટેનું રેક્યુ કરાયો ત્યારબાદ અજગર ને બહાર કાઢી વન વિભાગ અને નેચરલ ફાઉન્ડેશન સંતરામપુર ખાતે માતરીયા જંગલમાં છોડી દેવામાં આવેલો હતો પરંતુ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને અજગર ને પકડી લેવામાં આવેલો હતો કોઈપણ પ્રકારની જાનહાની કે નુકસાન થયું ન હતું.

Share This Article