ગરબાડા તાલુકાની ચંદલા આશ્રમ શાળા ખાતે કોંગ્રેસ પાર્ટીની બેઠક યોજાઈ

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી, ગરબાડા

 

ગરબાડા તાલુકાની ચંદલા આશ્રમ શાળા ખાતે કોંગ્રેસ પાર્ટીની બેઠક યોજાઈ

 

મળતી વિગતો અનુસાર આજે 12 સપ્ટેમ્બરના રોજ ગરબાડા તાલુકાના ચંદલા આશ્રમ શાળા ખાતે ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા ની અધ્યક્ષતામાં તે જ પ્રમુખ તેમજ બુથ પ્રમુખની બેઠક યોજાઇ હતી જેમાં ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારી અને ભાગરૂપે આ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડિજિટલ વોર ના માધ્યમથી youtube ચેનલ લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું ક્યારેક આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા પ્રમુખ હર્ષદભાઈ નીનામા તેમજ ગરબાડા પ્રમુખ સોમાભાઈ સંગાડા અને લીમખેડા ના પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણી ને લઈને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

Share This Article