ઇલ્યાસ શેખ :- સંતરામપુર
સંતરામપુર તાલુકાના નર્સિંગપુર ગામે ગણેશ સ્થાપના અને મહાયજ્ઞ યોજાયો…
સંતરામપુર તા.31
નર્સિંગપુર ગામે વર્ષોથી ચાલતી પરંપરાગત રીતે ગાયત્રી શક્તિ પીઠ દ્વારા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલું હતું સાથે ગણેશ સ્થાપના પણ કરવામાં આવેલી હતી ગણેશ યુવક મંડળ દ્વારા ગણેશ ચોકમાં આજે યજ્ઞ અને હવન સાથે ગણેશ સ્થાપના કરાઈ હતી પાંચ કલાક સુધી સ્થાપના નો કાર્યક્રમ યોજાયો.

જેમાં ગાયત્રી શક્તિપીઠના જી કે ભગોરા નાથાભાઈ ડામોર માનાભાઈ સોમાભાઈ ડામોર રામજીભાઈ ગરાસીયા સહિત ગ્રામજનો અને આગેવાન માં અંબાલાલભાઈ ગાયત્રી મહાયજ્ઞ અને ગણેશ સ્થાપના કરાઈ હતી સુખ શાંતિ અને સમુદ્રી માટે હવનનો પણ કાર્યક્રમ યોજાયો હતો.
