
કલ્પેશ શાહ :- સિંગવડ.
સીંગવડ તાલુકાના તારમી ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
સિંગવડ તાલુકાના રંધીપુર પોલીસ દ્વારા રાત્રી પેટ્રોલીંગ દરમિયાન તારમી ગામની સીમમા પેટ્રોલિંગ દરમિયાન 03:25 વાગ્યા ના સમયે ગાડી દેખાતા તેને ઉભી રખાવી તેમાંથી ભારતીય બનાવટની પરપ્રાંતીય વિદેશી દારૂ તથા ટીન કાચની બિયર મળી અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ,1402 કુલ કિંમત રૂ 2,06,860 અને ગાડી ની કિંમત
225000 કુલ મુદ્દામાલ 4,31,860 નો પ્રોહી મુદ્દા માલ ભરીને તાતા પેશીઓ ગાડી નંબર જીજે 18 BA 0494 મળી આવી હતી જ્યારે આ મુદ્દામાં મળતા રણધીકપુર પોલીસ દ્વારા ગાડી તથા વિદેશી દારૂ પકડી પાડી તેના માં બેઠેલા બે આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા તેમાં જીતેન્દ્ ગડરીયા ગામ લીમડી અને બીજો ગિરીશ મગન પરમાર ગામ લીમડી ના હોય તેમને મુદ્દામાલ સાથે પકડી ને તેમના સામે પ્રોહી મુદ્દામાલ હેરાફેરી કરી એકબીજા દ્વારા ગુનો કર્યો તથા રણધીકપુર પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આ દારૂ ક્યાંથી લાવ્યા તેની તપાસ શરૂ કરવામાં આવી હતી