दाहोदસંજેલી દાહોદજિલ્લાના વાતાવરણમાં અચાનક આવેલો પલટો: ઘરમાં નીંદર માણી રહેલા વ્યક્તિનું આકાશી વીજળી પડવાથી મોત Last updated: 25/03/2020 14:34 Editor Dahod Live Share 1 Min Read SHARE કપિલ સાધુ @ સંજેલી સંજેલી તા.25 સંજેલી તાલુકામાં વાંસીયા ગામે અચાનક વાતાવરણમાં આવેલા પલટામાં વાદળછાયું વાતાવરણમાં ગતરાત્રે રાત્રીએ વરસાદની સાથે આકાશી વીજળી પડવાથી ઘરમાં મીઠી નીંદર માણી રહેલા 35 વર્ષીય યુવકનું મોત નિપજયું હોવાનું જાણવા મળેલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલીના વાસીયાગામના ઘોડાવડલી ફળિયાના રહેવાસી અને વાંસીયા હાઈસ્કૂલમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા 35 વર્ષીય ઇશ્વરભાઇ રમેશભાઇ પલાસ ગતરાત્રે પોતાના ઘરે નીંદર માણી રહ્યા હતા.ત્યારે રાત્રીના દોઢેક વાગ્યાંના અરસામાં વાતાવરણમાં અચાનક પલટો આવતા વરસાદ ચાલુ થવા પામ્યું હતું.અને અચાનક આકાશી વીજળી ઘરમાં નીંદર માણી રહેલા ઈશ્વરભાઈ પર પડતા તેમનું મોત નિપજયુ હતું.આ બનાવની જાણકારી ગામના સરપંચે સંજેલી પોલીસ મથકે કરતા સંજેલી પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકના શબનો કબ્જો લઇ લાશને પી.એમ.કરવા માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપી જરૂરી પંચનામા, કાગળિયા કરવામાં જોતરાઈ ગઈ હતી. પોલીસ યુનિફોર્મ પાછળ દારૂની હેરાફેરીનો કાળો ધંધો.!ચાકલિયા પોલીસ મથકના ત્રણ પોલીસકર્મીઓ ફરજમુક્ત કરાયા. દાહોદના કાળીમહુડી નજીક પતંગ લેવા નીકળેલા બન્ને પિતરાઈ ભાઈઓને મળ્યું મોત,એકની હાલત ગંભીર. દાહોદમાં સ્ટ્રોમ વોટરની ચેમ્બરોમાં બારોબાર ગટરના ગંદા પાણીનો સીધો નિકાલ.!પાલિકાની મંજૂરી વગર 70 મીટર સુધી ઓપન ગટર નાખી દીધી.! દાહોદમાં પાણીપુરી-નાસ્તાની લારીઓ પર પાલિકાનું સરપ્રાઇઝ ચેકિંગ,11 નમૂનાઓ લેબમાં મોકલાયા.! દેવગઢ બારીયાના પીપલોદ -સીંગવડ વચ્ચે કેસરપુર ગામે એક રેતીના ડમ્પરની અડફેટે કિશોરનું મોત, પરિવારજનોના માથે આભ ફાટ્યો Share This Article Facebook Whatsapp Whatsapp Copy Link Print Share Previous Article લોકડાઉન દરમિયાન દાહોદ આવેલા રેંજ આઈજીપીએ જિલ્લા પોલિસવડા સાથે સરહદી વિસ્તારોની બોર્ડરનુ નિરીક્ષણ કર્યું Next Article શહેર સહીત જિલ્લાનું વાતાવરણ પલટાયું:વીજળીના કડાકા સાથે સામાન્ય વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી Stay Connected235.3KFollowersLike69.1KFollowersFollow11.6KFollowersPin56.4KFollowersFollow136KSubscribersSubscribe4.4KFollowersFollow - Advertisement - Latest News *સુખસર કૃષિ શાળા ખાતે ગુજરાત યોગ બોર્ડ દ્વારા’સ્વસ્થ ગુજરાત,મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત શિબિરનું આયોજન* *18 જાન્યુઆરી તથા 19 જાન્યુઆરી-2026 ના રોજ સુખસર કૃષિ શાળા ખાતે શિબિર નું આયોજન કરવામાં આવેલ છે* સુખસર 16/01/2026 સુખસર તાલુકાના મકવાણાના વરુણા આશ્રમ શાળા પાસે હાઇવે માર્ગ ઉપર બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત:સાતને ઈજા સુખસર 15/01/2026 ફતેપુરાના મોટાસરણૈયાથી રાજસ્થાન કતલખાને લઈ જવાતા પશુ ધનને ગૌરક્ષક સમિતિએ બચાવી.! સુખસર 15/01/2026 અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા આયોજિત ભગવાનશ્રી વીર માંધાતા પ્રાગટ્ય દિવસ તથા મકરસંક્રાંતિ પર્વની ઉજવણીને લઈ દેવગઢબારિયા પોલીસ મથકે બેઠક યોજાઈ. દેવગઢબારિયા 14/01/2026