Thursday, 21/11/2024
Dark Mode

દાહોદ: અત્યાર સુધીમાં કોરોના ટેસ્ટિંગના કુલ 192 સેમ્પલો પૈકી 167 ના રિપોર્ટ નેગેટિવ: 3 ના રિપોર્ટ પોઝીટીવ :22 ના રિપોર્ટ બાકી

દાહોદ: અત્યાર સુધીમાં કોરોના ટેસ્ટિંગના કુલ 192 સેમ્પલો પૈકી 167 ના રિપોર્ટ નેગેટિવ: 3 ના રિપોર્ટ પોઝીટીવ :22 ના રિપોર્ટ બાકી

જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.19

દાહોદ ખાતે હાલ સુધીમા એટલે કે તારીખ 18.4 .2020 ના સવારના કોવીડ 19 હોસ્પિટલના રિપોર્ટ મુજબ અત્યાર સુધી 192 વ્યક્તિને એડમિશન થયા હતા જે પૈકી 192 ના એટલે કે તમામના સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા હતા.તે પૈકી ત્રણ જેટલા ઈસમોના કોરોના સેમ્પલ પોઝિટિવ આવવાં પામ્યા છે જ્યારે 167 જેટલા સેમ્પલો નેગેટીવ રહેવા પામ્યા છે 192 પૈકી 22 વ્યક્તિઓના સેમ્પલની રિઝલ્ટની રાહ જોવાઇ રહી છે જે તમામ હાલ પેન્ડીંગ છે આમ દાહોદ જિલ્લામાં વિતેલા ૨૪ કલાકમાં એક પણ નવો કેસ નોંધાવા પામ્યો નથી.

દાહોદમાં અત્યાર સુધી કોરોનાવાયરસ ના 3 પોઝિટિવ નોંધાયા છે. 192 લોકો હાલ એડમિટ થયા છે જેમાં 167 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને 22 લોકોના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. વધુમાં હાલ દાહોદ જિલ્લા આરોગ્ય તંત્ર તેમજ વહીવટી તંત્ર દ્વારા કોરોનાવાયરસ સંક્રમણ ન ફેલાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે તેમજ લોકોને ઘરમાં રહેવા અપીલ સાથે સાથે સાવચેતીના પગલા લેવા પણ સૂચનો કરાયા છે.

error: Content is protected !!