
શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
ફતેપુરા નગરમાં હોલિકા દહન કરવામાં આવ્યું તેમજ ધુળેટીના દિવસે ધુળેટી મનાવાય છે
ભારે હર્ષોલ્લાસ ભર્યા વાતાવરણમાં હોળીનો તહેવાર મનાવવામાં આવ્યો
ફતેપુરા તા.29
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં હોળી ચકલા વિસ્તારમાં દર વર્ષની જેમ જ આ વર્ષે પણ હોલિકા દહન કરવામાં આવ્યું હતું હિન્દુ ધર્મના રીતિરિવાજ મુજબ હોળી પ્રગટાવવામાં આવી હતી તેમજ પૂજા-અર્ચના કરાઇ હતી તેમજ હોળીકા ના ચારે બાજુ ભક્તો દ્વારા પ્રદક્ષિણા કરવામાં આવી હતી ધુળેટીના દિવસે લોકો ધુળેટી મનાવી હતી સમગ્ર હોલિકા દહન ભારે હર્ષોલ્લાસ પર્યાવરણમાં મનાવવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ દરમિયાન પી.એસ.આઇ સી.બી બરંડા અને પોલીસે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.