
શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
-
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઈ.વી.એમ. મશીનમાં થયેલ ગડબડીની તપાસ કરવા માટે ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું
-
ગુજરાત મા યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ ને જીતાડવામાં ઈ.વી.એમ. મશીનની ખૂબ જ મોટી ભૂમિકાઓ ભારતીય ટ્રાઇબલ પાર્ટી ફતેપુરા તાલુકો ના આક્ષેપો
-
ભવિષ્યમાં જલદ આંદોલન કરવા માટેની ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા હુંકાર
-
મળેલ આવેદનપત્ર ઉપલી કક્ષાએ પહોંચાડી આપવાની મામલતદારે આપેલ ખાતરી