
બાબુ સોલંકી, સુખસર /શબ્બીર સુનેલવાલ, ફતેપુરા
-
ફતેપુરા તાલુકામાં ભાજપના ઉમેદવારોનો તાલુકા-જિલ્લા બેઠકો ઉપરભવ્ય વિજય:કોંગ્રેસને હયાતી પુરતી સીટો મળી.
-
તાલુકા પંચાયતની ૨૮ સીટો પૈકી ભાજપને ફાળે ૨૩ બેઠક,કોંગ્રેસને ત્રણ, અપક્ષનો બે સીટ ઉપર વિજય,બીટીપી ખોવાઈ.
-
ફતેપુરા તાલુકાની જિલ્લા પંચાયતની ૬ બેઠકો ભાજપે કબજે કરી.