Sunday, 09/02/2025
Dark Mode

ધ-બર્નિંગ કાર… ઝાલોદ બાયપાસ પર દાર ભરેલી ગાડી તેમજ પીક્અપ વાનમાં સર્જાયેલા માર્ગ અકસ્માતમાં દારૂ ભરેલી ગાડીમાં લાગી આગ:બે વ્યક્તિ આગમાં ભડથું:પોલિસ તપાસમાં જોતરાઈ

ધ-બર્નિંગ કાર… ઝાલોદ બાયપાસ પર દાર ભરેલી ગાડી તેમજ પીક્અપ વાનમાં સર્જાયેલા માર્ગ અકસ્માતમાં દારૂ ભરેલી ગાડીમાં લાગી આગ:બે વ્યક્તિ આગમાં ભડથું:પોલિસ તપાસમાં જોતરાઈ

દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ  

ઝાલોદ બાયપાસ હાઇવે પર વિદેશી દારૂ ભરેલી ફોર વહીલ ગાડી સાઈડમાં ઉભેલી પિકઅપ વાનમાં ભરાઈ જતા ફોરવીલ ગાડી માં અચાનક આગ ફાટી નીકળતા કારમાં સવાર બે વ્યક્તિઓ ભડથું થયા હોવાનું પ્રાથમિક વિગતો સપાટી પર આવવા પામી છે.

ધ-બર્નિંગ કાર... ઝાલોદ બાયપાસ પર દાર ભરેલી ગાડી તેમજ પીક્અપ વાનમાં સર્જાયેલા માર્ગ અકસ્માતમાં દારૂ ભરેલી ગાડીમાં લાગી આગ:બે વ્યક્તિ આગમાં ભડથું:પોલિસ તપાસમાં જોતરાઈવધુ મળતી માહિતી ઝાલોદ બાયપાસ રોડ ઉપર દારૂ ભરેલી i10 ફોર વહીલ ગાડી ગાડી પુરઝડપે આવી રહી હતી.અને ફોરવહીલ ગાડીના ચાલકે  કાબુ ગુમાવતા તેવામાં બાયપાસની સાઈડમાં ઉભેલી લોડીંગ ગાડીમાં i10 ગાડી પાછળથી ભરાઈ જતા  i10 માં અચાનક આગ લાગતા ગાડીમાં સવાર બે વ્યક્તિઓએ બહાર નીકળવા પ્રયાસ કર્યું હતું. પરંતુ આગે જોતાં જોતાંમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં બે જણા અને બળીને ખાખ થઇ ગયા હતા. બનાવની જાણ ઝાલોદ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

error: Content is protected !!