Thursday, 21/11/2024
Dark Mode

ફતેપુરા:ઉમેદવારી પત્રોની ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ:તાલુકા પંચાયતના 186 ઉમેદવારી પત્રોમાંથી 82 ફોર્મ રદ્દ થતાં 104 ફોર્મ માન્ય ઠર્યા

ફતેપુરા:ઉમેદવારી પત્રોની ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ:તાલુકા પંચાયતના 186 ઉમેદવારી પત્રોમાંથી 82 ફોર્મ રદ્દ થતાં 104 ફોર્મ માન્ય ઠર્યા

શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરા તાલુકા પંચાયત પંચાયતના 28 સીટ માટેનું ચકાસણી કાર્ય પૂર્ણ થયું:ફતેપુરા તાલુકા પંચાયતના સભ્ય માટે કુલ 186 ફોર્મ ભરાયા હતા 82 ફોરમ અમાન્ય રહ્યા જ્યારે 104 ફોર્મ માન્ય રહ્યા

ફતેપુરા તા.16

ફતેપુરા:ઉમેદવારી પત્રોની ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ:તાલુકા પંચાયતના 186 ઉમેદવારી પત્રોમાંથી 82 ફોર્મ રદ્દ થતાં 104 ફોર્મ માન્ય ઠર્યાફતેપુરા તાલુકા પંચાયત ને 28 સીટો માટેની ઉમેદવારીપત્ર આજરોજ ચકાસણી હોય ઉમેદવારો તેમજ તેમના ટેકેદારો મામલતદાર કચેરી અને તાલુકા કચેરીએ ઉમટી પડ્યા હતા અને કોઈપણ પ્રકારની આ ઘટના ન ઘટે તે માટે ડી.વાય.એસ.પી ઝાલોદ જાદવ .c.p.i. ઝાલોદ ડામોર પી.એસ.આઇ. ફતેપુરા સી.બી બરંડા તેમજ પોલીસ સ્ટાફે ચુસ્ત પોલીસ બંદોબસ્ત

ફતેપુરા:ઉમેદવારી પત્રોની ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ:તાલુકા પંચાયતના 186 ઉમેદવારી પત્રોમાંથી 82 ફોર્મ રદ્દ થતાં 104 ફોર્મ માન્ય ઠર્યા

ગોઠવી દીધો હતો મામલતદાર કચેરીમાં ચૂંટણી અધિકારી અને મામલતદાર પરમાર નાયબ મામલતદાર અને નાયબ ચૂંટણી અધિકારી પારગી જ્યારે તાલુકા પંચાયત કચેરીમાં તાલુકા વિકાસ અધિકારી પરમાર રે આવેલા ઉમેદવારીપત્ર ફોરમની ચકાસણી શરૂ કરવામાં આવેલ હતી તાલુકા પંચાયતને 28 સીટો માટે ૧૮૬ ઉમેદવારોએ ઉમેદવારી ગુજરાતી પત્ર ફોર્મ રજૂ કર્યા હતા જેમાં ૧૦૪ ફોરમ મંજૂર રહ્યા હતા જ્યારે 82 ફોરમ અમાન્ય રહ્યા હતા ફતેપુરા તાલુકા પંચાયતના સભ્યો માટે ભાજપ દ્વારા 63 ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા 71 આપ દ્વારા 3 ભારતીય ટ્રાઇબલ પાર્ટી ૨૨ સી.પી.એમ. 4 અપક્ષ ૨૩ ફોરમ રજુ થયા હતા મંગળવારના રોજ ફોરમ ખેંચાયા પછી સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવશે

કુલ ઉમેદવારીપત્ર ની સંખ્યા 186

માન્ય થયેલ ફોર્મ ની સંખ્યા 104

અમાન્ય ફોર્મ ની સંખ્યા 82

error: Content is protected !!