ફતેપુરામાં BSNL ના ધાંધિયાના લીધે ઇન્ટરનેટ સેવા બંધ રહેતા સરકારી કામકાજ અટવાયું:અરજદારો વિલામોઢે પરત ફરવા મજબુર બન્યા

Editor Dahod Live
2 Min Read

 શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરામાં બી.એસ.એન.એલના ધાધીયાના લીધે નેટ બંધ રહેતા મામલતદાર કચેરીમાં આવતા અરજદારોને પડતી હાડમારીપોસ્ટ ઓફિસ બેંકો તેમજ તાલુકા પંચાયત કચેરીમાં નેટ બંધ રહેતા અરજદારોમાં જોવા મળતો આક્રોશ,અરજદારો આખો દિવસ લાઈનમાં ઉભા રહે છે.છેલ્લા બે-ત્રણ દિવસથી નેટ બંધ રહેતા મુશ્કેલીનો સામનો કરતા અરજદારો

    ફતેપુરા તા.07

 ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલી મામલતદાર કચેરીમાં છેલ્લા બે-ત્રણ દિવસથી બી એસ એન એલ ના નેટ બંધ રહેતા કામકાજ અર્થે આવતા અરજદારોમાં ભારે રોષ જોવા મળે છે ફતેપુરા મામલતદાર કચેરીમાં બી એસ એન એલ નેટ બંધ રહેતા સરકારની વિવિધ યોજનાઓ નો લાભ લેવા માટે જાતિના દાખલા રેશનીંગ કાર્ડ 7 12 ની નકલ આઠ નો ઉતારો આવક ના દાખલા વગેરે કામકાજ અર્થે તેમજ પોસ્ટ ઓફિસ બેંકોમાં તાલુકા પંચાયતમાં વિવિધ કામકાજ થશે તાલુકામાં થી આવ તા અરજદારો સવારથી તાલુકાની કચેરીઓમાં પહોંચી જાય છે નેટ બંધ રહેતા આ અરજદારો નેટની રાહ જોઈ સવારથી સાંજ સુધી બેઠી રહી છે છેલ્લે નેટ ચાલુ ના થતા ના વીલા મોઢે પરત ઘરે ફરવું પડે છે છેલ્લા બે-ત્રણ દિવસથી બી એસ એન એલ નું નેટ બંધ રહેતા અરજદારો આટા ફેરા મારીને આર્થિક રીતે અને માનસિક રીતે તેમજ શારીરિક થાકી જાય છે અધિકારી ઓ દ્વારા બી એસ એન એલ કચેરીમાં મૌખિક તેમજ લેખિત વારંવાર રજૂઆત કરવામાં આવે છે છતાં પણ બી એસ એન એલ ના સત્તાધીશોના પેટનું પાણી હાલતું નથી રોજના રોજ વિવિધ કામકાજ અર્થે આવતા અરજદારો કામ વિના પરત ફરવાનો વારો આવે છે નગરમાં આવેલ બેંકોમાં તેમજ પોસ્ટ ઓફિસમાં પણ નેટ બંધ હોવાના કારણે બેંકમાં તેમજ પોસ્ટ ઓફિસમાં આવતા ગ્રાહકોને રાહ જોઈને પ રત ઘરે જવાનો વારો આવેલ છે બી.એસ.એન.એલ.ના વારંવાર નેટ બંધ રહેવાના કારણે અરજદારોને ભાર

Share This Article