ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા આજરોજ જિલ્લા તેમજ મહાનગરના ભાજપના સંગઠનના નવનિયુક્ત પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી છે જેમાં દાહોદ જિલ્લાના ભાજપના પ્રમુખ શંકર અમલીયારની ફરીવાર નવયુક્તિ થવા પામી હતી. આજરોજ ગુજરાત પ્રદેશ પ્રમુખ દ્વારા ગુજરાતના ૩૯ જિલ્લા તેમજ મહાનગરોના પ્રમુખોની જાહેરાત કરવામાં આવી હતી. દાહોદ જિલ્લામાં શંકરભાઈ અમલીયારની નવનિયુક્તિને વધાવી લઈ ટેલીફોનીક તેમજ સોશીયલ મીડીયાના માધ્યમથી સૌ કોઈએ તેઓને શુભેચ્છા પાઠવી હતી.રાત્રિના અંધકારમાં રેતીનું કાળો કાળોબાર l તંત્ર અજાણ કે આંખ આડા કાન.? #DahodLive l Dahod News
Dahod Live views 11 hours ago
સંજેલીના ઢેઢીયા ગામના યુવકનું મોત | અજાણ્યા ઇસમ જોડે ગયેલા યુવકની રહસ્યમય હત્યા? | Dahod News
Dahod Live views 21 hours ago
*૩૬ મી નેશનલ ગેમ્સ અવરેનેશ કેમ્પેઇન અંતર્ગત
*વિશ્વાસ થી વિકાસ યાત્રા-દાહોદ* *દાહોદ ખાતે ગ્રામ્ય-શહેરી
*દાહોદમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસને રક્તદાન
સુમિત વણઝારા,દાહોદ દાહોદ:જુગારની લતમાં દેવાદાર બનેલા ખંડણીખોરે
રાજેશ વસાવે, દાહોદ ઈમરજન્સી 108 સેવા
दाहोद स्थित सरकारी इंजीनियरिंग कॉलेज छापरी
लगातार तीसरे साल दाहोद में प्रभु