શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
ફતેપુરા તાલુકાના બે શિક્ષકોને શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું બહુમાન કરી મોમેન્ટ આપવામાં આવ્યો
ફતેપુરા તા.06
તાલુકા કક્ષાના શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ મળતા શિક્ષકોમાં ખુશીનો માહોલ
દાહોદ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં બંને શિક્ષકોને મંત્રી અને દાહોદ સંસદસભ્ય મોમેન્ટ સાલ અને પુસ્તકો આપીને બહુમાન કરવામાં આવ્યું હતું.
દાહોદ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં બંને શિક્ષકોને મંત્રી અને દાહોદ સંસદસભ્ય મોમેન્ટ સાલ અને પુસ્તકો આપીને બહુમાન કરવામાં આવ્યું હતું.