ફતેપુરા ફતેપુરાના ઢઢેલામાં 38 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર Last updated: 06/06/2020 11:19 Editor Dahod Live Share 1 Min Read SHARE શબ્બીર સુનેલવાલ @ ફતેપુરા ફતેપુરા તાલુકાના ઢઢેલા ગામે યુવકે અગમ્ય કારણસર ગળેફાસો ખાઇ આત્મહત્યા કરતા ચકચાર ફતેપુરા તા.06 ફતેપુરા તાલુકાના ઢઢેલા ગામે તળગામ ફળિયામાં રહેતા ૩૮ વર્ષ યુવક ગળેફાસો ખાઇ આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામેલ છે ફતેપુરા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા તાલુકાના તળગામ ફળિયા ઢઢેલા ગામે રહેતા ૩૮ વર્ષના યુવક નામે સોમાભાઈ હવજીભાઈ પારગી કોઈક અગમ્ય કારણોસર ઘરમાં પાટની ઉપરના ભાગે લાકડાની વળી સાથે દોરડું બાંધી ગળેફાસો ખાઇ આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામેલ છે.મરણ જનારના પિતા હવજીભાઈ હીરાભાઈ પારગીએ ફતેપુરા પોલીસ મથકે જાણ કરતા ફતેપુરા પોલીસ અકસ્માત ગુનો સીઆરપીસી કલમ ૧૭૪ મુજબનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. ફતેપુરા તાલુકામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત:વરૂણદેવને રીઝવવા ફતેપુરા વાલ્મિકી સમાજ દ્વારા હવન કરવામાં આવ્યું ફતેપુરામાં છેલ્લા દોઢેક વર્ષથી પોક્સોના ગુનામાં ફરાર આરોપીની પોલીસે કરી ધરપકડ ફતેપુરાના VCE વિજય પરમારને ફરજમુક્ત કરાયા : જન્મ પ્રમાણપત્રમાં નિયત કરતા વધારે ફી લીધાનો આરોપ, TDOએ કરી કાર્યવાહી સુખસર તાલુકાના કાળીયા ગામના 28 વર્ષીય યુવાનનું રેકડાની ટક્કરે અકસ્માત સર્જાતા સારવાર દરમિયાન મોત પંચમહાલ ગોધરા સ્ટુડન્ટ પોલીસ કેડેટ બિનનિવાસી કેમ્પ,2025 ગોધરા તાલુકાની રતનપુર પ્રાથમિક શાળા ખાતે યોજ્યો* Share This Article Facebook Whatsapp Whatsapp Copy Link Print Share Previous Article સંતરામપુરના ગોઠીબડા ગામે આગ લાગતા મકાન બળીને ખાખ થતાં મકાન માલિકને હજારોનું નુકશાન Next Article અનલોક 1માં દાહોદ જિલ્લામાં તમામ વાણિજ્યક પ્રવૃત્તિ(તમામ બજારો)ને રવિવારે રજા રાખવાની છે :- વિજય ખરાડી Stay Connected235.3KFollowersLike69.1KFollowersFollow11.6KFollowersPin56.4KFollowersFollow136KSubscribersSubscribe4.4KFollowersFollow - Advertisement - Latest News ખંગેલા બોર્ડર પરથી ₹21 લાખના મુદ્દામાલ સાથે મેફ્રોન ડ્રગ્સનો પેડલર ઝડપાયો ક્રેટાની ડીકીમાંથી 363.56 ગ્રામ મેફ્રોન ડ્રગ્સ ઝડપાયું; રાજસ્થાનના કુશલગઢના ઈદ્રીશ મકરાણીની ધરપકડ Uncategorized 30/08/2026 *સુખસર ખાતે ઝાલોદના સામાજિક કાર્યકર નીલમબેન વસૈયા એ ૧૧૨ ‘જનરક્ષક’ ટીમ સાથે રક્ષાબંધનની ઉજવણી કરી* સુખસર 29/08/2026 *સુખસર તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કરાઈ* Uncategorized 29/08/2026 સુખસર તાલુકામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાયો* દાહોદ 28/08/2026