દાહોદ તા.૧૦
દાહોદમાં અત્યાર સુધી કુલ ૧૪૨૦ લોકોને સરકારી ક્વોરેન્ટાઈન તેમજ હોમ ક્વોરેન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે જે પૈકી ૧૩૬૧ લોકોના કોરોના રિપોર્ટાે નેગેટીવ પણ આવ્યા છે જ્યારે ૪૧ લોકોના કોરોના રિપોર્ટ હાલ પેન્ડીંગ છે.