બાબુ સોલંકી :- સુખસર
-
દાહોદ જિલ્લામાં સગીરાઓ સહીત પુખ્ત વયની કન્યાઓના ચિંતાજનક રીતે વધતા જતા અપહરણ બનાવો.
-
અપહરણનો ભોગ બનાવાતી સગીરાઓને અણસમજનો ગેરલાભ અને પુખ્ત વયની કન્યાને બ્રેઇનવોશ કરી અપહરણનો ભોગ બનાવતા અસામાજિક તત્વો સામે કાયદાકીય અને સામાજિક રીતે કડક કાર્યવાહી કરવા માંગ.
-
મોટાભાગના અપહરણકારો પરિવાર અને સમાજથી તિરસ્કૃત થયેલા હોય છે.
