સુમિત વણઝારા
સંજેલીના ભગત ફળિયા માં અગમ્ય કારણોસર રહેણાંક મકાનો પાસે આવેલા ઢગલામાં લાગી આગ..
પ્રેરણા મકાન ની પાસે આવેલા ઘાસ તેમજ રાડોના ઢગલામાં આગથી આસપાસના લોકોમાં દોડધામ મચી..
મધ્ય ગુજરાત વીજ કંપનીએ અગમચેતી રૂપે વીજ પુરવઠો બંધ કર્યો: મોટી હોનારત ટળી..
આ બનાવના પગલે ઝાલોદ ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે..
ઝાલોદ ફાઈટર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવતા હાશકારો.