Sunday, 08/09/2024
Dark Mode

ગરબાડાના નળવાઈની 6 વર્ષની બાળકીને રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) પ્રોગ્રામ અંતર્ગત નિઃશુલ્ક હદયરોગનું ઓપરેશન કરવામાં આવ્યું  

April 8, 2023
        1466
ગરબાડાના નળવાઈની 6 વર્ષની બાળકીને રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) પ્રોગ્રામ અંતર્ગત નિઃશુલ્ક હદયરોગનું ઓપરેશન કરવામાં આવ્યું  

રાહુલ ગારી :- ગરબાડા

ગરબાડાના નળવાઈની 6 વર્ષની બાળકીને રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) પ્રોગ્રામ અંતર્ગત નિઃશુલ્ક હદયરોગનું ઓપરેશન કરવામાં આવ્યું  

રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) પ્રોગ્રામ અંતર્ગત બાળકીને અમદાવાદ યુ.એન મહેતા હોસ્પિટલ ખાતે હદયની સફળ સર્જરી કરાઇ

ગરબાડા તા.08

ગરબાડાના નળવાઈની 6 વર્ષની બાળકીને રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) પ્રોગ્રામ અંતર્ગત નિઃશુલ્ક હદયરોગનું ઓપરેશન કરવામાં આવ્યું  

ગરબાડા તાલુકાના નળવાઈ ગામની 6 વર્ષની ક્રિશાબેન રાહુલભાઇ નળવાયા ને નળવાઈ પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવેલા રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) શાળાકીય પ્રાથમિક તપાસ દરમિયાન બાળકીને હદયરોગ (CDH/ હદયમાં કાનું/વાલ) ની તફલિક હોવાનું રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ ટીમ ગાંગરડીનાં તબીબો ને માલૂમ પડ્યું હતું જેની તપાસ રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ ડોક્ટરો દ્વારા તેના માતા પિતા આ બાબતે વાત કરતા તેમને જણાવ્યું હતુ કે તેમની દીકરીની ખાનગી હોસ્પિટલમાં દવા ચાલે છે પણ ( CDH/ હદયમાં કાનું/વાલ) ની પ્રોબ્લમ છે તે ખબર નહિ જેમાં રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) નાં ડોક્ટર દ્વારા બાળકીને સારવાર અર્થે દાહોદ નાં ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જેમાં ઝાયડસ ડોક્ટરો દ્વારા તમને અમદાવાદ યુ.એન મહેતા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી જેમાં સરકાર શ્રી ની રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) યોજના અંતર્ગત બાળકીને યુ.એન મહેતા હોસ્પિટલ ખાતે ફ્રીમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું હાલ બાળકી ની તબિયત તદુરસ્ત છે આમ ગરીબ પરિવારને સરકાર શ્રી નીરાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) યોજના સાર્થક નીવડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!