Saturday, 19/07/2025
Dark Mode

ગરબાડા તાલુકાના સીમલીયા બુઝર્ગ ગામે મકાનમાં આગ લાગતા ઘરવખરીનો સામાન બળીને ખાક…

March 13, 2023
        876
ગરબાડા તાલુકાના સીમલીયા બુઝર્ગ ગામે મકાનમાં આગ લાગતા ઘરવખરીનો સામાન બળીને ખાક…

રાહુલ ગારી, ગરબાડા

ગરબાડા તાલુકાના સીમલીયા બુઝર્ગ ગામે મકાનમાં આગ લાગતા ઘરવખરીનો સામાન બળીને ખાક…

ગરબાડા તાલુકાના સીમલીયા બુઝર્ગ ગામે મકાનમાં આગ લાગતા ઘરવખરીનો સામાન બળીને ખાક...

ગરબાડા તા.13

    ગરબાડા તાલુકાના સીમલીયા બુઝર્ગ ગામે મકાનમાં આગ લાગતા ઘરવખરીનો સામાન બળીને ખાક...   

 ગરબાડા તાલુકાના સીમલીયા બુઝુર્ગ ખાતે ગામતળ ફળિયાના રહેવાસી રાઠોડ ભારત સિંહ દિતાભાઈ ના મકાનમાં આકસ્મિક આગ લાગતા ભારતસિંહ દીતાભાઈ નું મકાન બળી ને ખાખ થઇ  જવા પામ્યુ હતું. ઘરમાં આગ લાગવાની જાણ થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો જે આગ લાગવાની ઘટનામાં મકાન બળીને ખાક થઈ જવા પામ્યો હતો. મકાનમાં  બાંધી રાખેલ એક ભેંસ તેમજ એક પાડાને ગંભીર રીતે દાઝી ગયા હતા.આગ ની ધટનામાં મકાન માલિકની એક ભેંસ તેમજ મકાનની કિંમત મળીને 75 હજાર રૂપિયાનો નુકસાન થવા પામ્યું હતું. આગ લાગવાની ઘટનાની જાણ તલાટી અને સરપંચને કરતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પંચકેસ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!