Sunday, 08/09/2024
Dark Mode

ગરબાડા તાલુકાના બોરીયાલા ગામે વાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ચાલક ઝડપાયો

March 13, 2023
        4060
ગરબાડા તાલુકાના બોરીયાલા ગામે વાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ચાલક ઝડપાયો

રાહુલ ગારી, ગરબાડા

 

 

ગરબાડા તાલુકાના બોરીયાલા ગામે વાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ચાલક ઝડપાયો

 

ગરબાડા તાલુકાના બોરીયાલા ગામે વાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ચાલક ઝડપાયો

 

પોલીસે 76,736 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ કર્યો

 

ફોર વહીલ ગાડીમાંથી 526,736ની 264બોટલો જપ્ત

ગરબાડા તાલુકાના બોરીયાલા ગામે વાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ચાલક ઝડપાયો

ગરબાડા તા.13

 

ગરબાડા તાલુકાના બોરીયાલા

 ગામેથી વાનમાંથી 26,736

રૂપિયાની દારૂ-ટીન બિયરની

264 બોટલો સાથે ચાલકની ધરપકડ કરી હતી. જથ્થો તથા વાહન મળી 76,736 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ગરબાડા પી.એસ.આઇ. જે.એલ.પટેલ તથા સ્ટાફના સુતિયા ગામ તરફથી

માણસો ગતરોજ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એમ.પી.ના જીજે-01-કેએમ-1741 નંબરની મારૂતી વાનમાં ઇંગ્લિશ દારૂ ભરી નીમચ ગામ થઇ બોરીયાલા દિવાનીયાવાડ ફળિયા તરફ આવવાની બાતમીથી બોરીયાલા દિવાનીયાવડ ફળિયામાં રોડ ઉપર મારૂતી વાન આવતાં તેને ઉભી રખાવી કોર્ડન કરી મહેસાણાજિલ્લાના વડસમાના મહેન્દ્રસિંહ બલદેવસિંહ ચાવડાને પકડી પાડ્યો હતો. ગાડીમાં તલાસી લેતાં 26,736 રૂપિયાની ઇંગ્લિશ દારૂ તથા ટીન બીયરની મળી 264 બોટલો મળી આવી હતી. જથ્થો તથા 50,000 હજારની વાન મળી કુલ 76,736 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ગરબાડા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!