
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના નેલસૂર ખાતે ગ્રામ પંચાયતના નવીન શેડ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ મનિષાબેન ગણાવાએ નારિયેળ વધેરીને શેડનું ખાત મુહર્ત કર્યું
તાલુકા સભ્ય સંદીપ વહોનિયા પણ ઉપસ્થિત રહ્યા
તારીખ 4
ગરબાડા તાલુકાના નેલસુર ગામ ખાતે ગ્રામ પંચાયતના નવીન શેડનું ખાત મુહર્ત તાલુકા પંચાયત પ્રમુખ મનિષાબેન ગણાવા ના હસ્તે કરવામાં આવ્યું હતું આ શેડના ખાધમુરતમાં જેમાં ગામ લોકો સહિત માજુભાઈ ભાભોર નંદેલાવ ગામના તાલુકા સભ્ય સંદીપ વહોનીયા અને શૈલેષભાઈ ભાભોર પણ ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામ પંચાયતના નવીન શેડનું નારિયેળ ફોડીને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું