
રાહુલ ગારી, ગરબાડા
દાહોદ જિલ્લા તથા ગરબાડા તાલુકાનું ગૌરવ
ગરબાડા તાલુકાની સીમલિયા બુઝર્ગ ની વિદ્યાર્થીની સરદાર પટેલ યુનિવર્સિટીમાં શ્રેષ્ઠ વિદ્યાર્થી પસંદ
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકા સીમલીયા બુઝર્ગ ગામની MA અભ્યાસ કરતી તુનિશાબેન સવલાભાઈ પરમાર આનંદ સરદાર પટેલ યુનિવર્સિટીમાં શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે પસંદ થઈ હતી તેમજ MA માં પ્રથમ ક્રમાંક તેમજ દ્વિતીય ક્રમાંક મેળવ્યો હતો જેમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ દ્વારા તુનિશાબેન સવલાભાઈ પરમાર આણંદ સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે યોજાયેલા પ્રોગ્રામમાં તુનિશાબેન ગુજરાત રાજ્યના રાજ્યપાલ દ્વારા ગોલ્ડ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાજેમાં તુનિશાબેન સવલાભાઈ પરમાર એ દાહોદ જિલ્લા સહિત ગરબાડા તાલુકાનું નામ રોશન કર્યું હતું