રાહુલ ગારી, ગરબાડા
ગરબાડામાં થયેલ મોબાઈલ ચોરીના બનાવનો ભેદ ઉકેલાયો:બે તસ્કરોને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી જેલભેગા કર્યા..

ગરબાડા પોલીસ સ્ટેશનના મોબાઇલ ચોરી અનડીટેક્ટ ગન્ુહાનો ભેદ ઉકેલી મદ્દુામાલના
મોબાઇલ સાથે બે આરોપીઓને ઝડપી પાડતી દાહોદ એસ.ઓ.જી.શાખા
મે. નાયબ પોલીસ મહાનનરીક્ષક સા.શ્રી, પંચમહાલ-ગોધરા, રેન્જ ગોધરા નાઓએ ચોરીના
ગુન્હા બનતા અટકાવવા તથા નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સારૂ પોલીસ અનધક્ષકશ્રી બલરામ મીણા સા.શ્રી. નાઓને ખાસ સુચના કરેલ હોય, જેથી ચોરીના ગુન્હા બનતા અટકાવવા તથા વોન્ટેડ આરોપીઓ
પકડી પાડવા સારૂ સારૂઅસરકારક અને પરરણામલક્ષી કામગીરી કરવા સુચના કરેલ હોય જે સુચના અને માગગદર્ગન આધારે પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.ડી.પઢીયાર એસ.ઓ.જી. શાખા દાહોદ નાઓએ એસ.ઓ.જી. સ્ટાફના
કમગચારીઓનેજરૂરી કામગીરી કરવા સુચના અને માગગદર્ગન કરેલ જેથી એસ.ઓ.જી. શાખાના માણસોએ આ
રદર્ામાાં ખાનગી બાતમીદારો રોકી ચોરીના ગુન્હા બનતા અટકાવવા તથા નાસતા ફરતા/વોન્ટેડ આરોપીઓ પકડવા સારૂ આજ રોજ અસરકારક આયોજન બધ્ધ કામગીરી હાથ ધરેલ દરમ્યાન ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, એક કાળા કલરની અપાચી મોટર સાયકલ નં. GJ 20 AE 4203 ઉપર બે ઇસમો ચોરીના મુદ્દામાલના
મોબાઇલ ફોન લઇ આવનાર છે તેવી મળેલ ખાનગી બાતમી આધારે દાહોદ-ગરબાડા હાઇવે રોડ ઉપર દેવધા ચોકડી પાસે વોચમાાં હતા તે દરમ્યાન અપાચી મોટર સાયકલ ન ાંબર ઉપર બ ાંને ઇસમો દાહોદ તરફથી આવતાાં તેઓને કોડગન કરી પકડી તેમના નામ-ઠામ પુછતાાં (૧) પ્રકાશભાઇ પપ્પભુ ાઇ જાતેબીલવાળ રહ.ેજાલત
નાકાફળીયંુતા.જી.દાહોદ (૨) નવનોદભાઇ પારૂભાઇ જાતેપરમાર રહ.ેમોટી ખરજ રાહડુંગરી ફળીયંુતા.જી.દાહોદ
ના હોવાનુાં જણાવેલ સદર ઇસમોની વારાફરતી અંગ ઝડતી કરતાાં તેઓના પેન્ટના ખીસ્સા માાંથી ત્રણ મોબાઇલ ફોન મળી આવેલ જે મોબાઇલ ફોન બાબતે પુછપરછ કરતાાં ત્રણ મોબાઇલ ફોન પૈકી બે મોબાઇલ ફોન બાબતે તેઓ કોઇ સ ાંતોષકારક જવાબ આપેલ નહી જેથી બ ાંન્ને મોબાઇલ ફોનના મુદ્દામાલ બાબતે કોઇ આધાર પુરાવો હોય તો રજુકરવા જણાવતાાં પોતાની પાસેકોઇ જ આધાર પરુાવો નહીં હોવાનુાં જણાવેલ અનેતેઓની સઘન પુછપરછ કરતાાં સદરહુાં ઇસમોએ જણાવેલ છે કે,આજથી ગયા પંદર-સતર દદવસ પહેલા બપોર બે-એક
વાગ્યાના અરસામાં દેવધા ગામે એક ઇસમ મોટર સાયકલ ઉપર જતો હતો અને તેના શટટના ઉપરના ખખસ્સામાં બે મોબાઇલ ફોન રાખેલ હતા તે મોબાઇલ ફોન અમોએ તેના શટટનખખસ્સામાંથી કાઢી ચોરી કરી લઇ અમારી
પાસેની અપાચી મોટર સાયકલ ઉપર જતા રહેલ હોવાનુાં જણાઇ આવેલ જેથી મુદ્દામાલના ત્રણ મોબાઇલ ફોનસી.આર.પી.સી. કલમ ૧૦૨ મજુ બ કબજે કરી સદર ઇસમો વવરૂધ્ધ સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મજુ બકાયગવાહી કરવામાાં આવેલ છે અને સદર બે મોબાઇલ ફોન બાબતે તપાસ કરતાાં કરાવતાાં ગરબાડા પો.સ્ટે
ગ.ુર.ન.ં૧૧૮૨૧૦૨૪૨૨૦૨૪૨૨૫/૨૨ ઇ.પી.કો. કલમ ૩૭૯ (એ) ૧૧૪ મજુ બના ગુન્હાના મુદ્દામાલના હોય સદરહુાં આરોપીઓ વવરૂધ્ધ કાયદેસર કરી આગળની કાયગવાહી કરવા સારૂ ગરબાડા પો.સ્ટે. સોંપવામાાં આવેલ
છે.
પકડાયેલ મદ્દુામાલ:-
એક અપાચી મોટર સાયકલ દકિંમત રૂનપયા ૫૦,૦૦૦/- તથા બંન્ને આરોપીઓ પાસેથી મળી
આવેલ ત્રણ મોબાઇલ ફોનની દક.રૂ.૨૧,૦૦૦/- કુલ દક.રૂ.૭૧,૦૦૦/- નો મદ્દુામાલ
પકડાયેલ આરોપીઓના નામ:-
(૧) પ્રકાશભાઇ પપ્પભુ ાઇ જાતેબીલવાળ રહ.ેજાલત નાકાફળીયંુતા.જી.દાહોદ
(૨) નવનોદભાઇ પારૂભાઇ જાતેપરમાર રહ.ેમોટી ખરજ રાહડુંગરી ફળીયંુતા.જી.દાહોદ
કામગીરી કરનાર ટીમ:-
(૧) ડી.ડી.પઢીયાર પો.ઇન્સ.શ્રી એસ.ઓ.જી. શાખા દાહોદ (૨) અ.હે.કો. જયેશકુમાર શાંતીલાલ
બ.ન.ં૧૦૫૨ (૩) અ.હ.ેકો. સનુ ીલકુમાર મથરુભાઇ બ.નં.૭૬૦ (૪) અ.પો.કો. દદવાનભાઇ
જામનસિંહ બ.ન.ં ૧૧૭૦ (૫) અ.પો.કો. ગણપતભાઇ મીઠલભુ ાઇ બ.ન.ં૧૧૩૫ (૬) અ.પો.કો.
જીતેન્રભાઇ સબુ ાભાઇ બ.ન.ં૧૧૯૧ (૭) અ.પો.કો. પ્રદદપભાઇ ભીખભુ ાઇ બ.ન.ં ૧૧૯૮
આમ દાહોદ એસ.ઓ.જી. ટીમનેગરબાડા પોલીસ સ્ટેશનના મોબાઇલ ચોરીના અનડીટેક્ટ ગન્ુહાનેડીટેકટ
કરી ચોરીમાં ગયેલ મદ્દુામાલના બે મોબાઇલ ફોન સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં મળેલ સફળતા.
