ગરબાડા તાલુકાના દિવાનીયાવડ ગામેથી મહાકાય અજગર નું રેસ્ક્યુ..

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડા તાલુકાના દિવાનીયાવડ ગામેથી મહાકાય અજગર નું રેસ્ક્યુ..

ગરબાડા તા.02

 પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના દીવાનીયાવડ ગામ ખાતે એક ખેતર માં અજગર જોવાતા ધીરુભાઈ ઝિતરભાઈ ડામોરે ઓલ એનિમલ રેસ્કુ ટીમ ના મેમ્બર રાજુભાઇ ને જાણ કરી હતી મળ્યો તેવી માહિતી ઓલ એનિમલ સ્નેક રેસ્ક્યુ ટિમ ગરબાડા ને મળી હતી જેમાં માહિતી મળતાની સાથે ઓલ એનિમલ ના મેમ્બર રાજુ ભાઇ ડામોર અને તેની ટીમ ઘટનાસ્થળે પહોંચી અજગરને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં મહા મહેનતે અજગર નું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જેમાં રેસ્ક્યુ કર્યા બાદ ઓલ એનિમલ રેસ્ક્યુ ટીમના મેમ્બર રાજુભાઇ ડામોર ની આપેલી માહિતી મુજબ રેસ્ક્યુ કરેલ અજગર ની વજન ૭ કિલ્લો તથા લબાઈ ૬ થી ૭ ફૂટ હતી રેસ્ક્યુ કર્યા બાદ ફોરેસ્ટ વિસ્તારમાં રિલીઝ કરવામાં આવ્યો હતો

Share This Article