રાહુલ ગારી, ગરબાડા
એપીએમસી માર્કેટ ગરબાડા ખાતે કૃષક ભારતી કો-ઓપરેટીવ ની મીટીંગ યોજાઇ
તા.૧૦, ગરબાડા
મળતી વિગતો અનુસાર ગરબાડા તાલુકાની એપીએમસી માર્કેટ ખાતે કૃષક ભારતી કો ઓપરેટીવ dbt ટ્રેનિંગ પ્રોગ્રામ ની મીટીંગ યોજાઇ હતી જેમાં દાહોદના બાદિ સાહેબ ખેડૂતોને નવા પાક અને ઓછા ખર્ચે વધુ ઉપજ તેમજ યુરિયા ખાતર ડીએપી ખાતર નવો વપરાશ કઈ રીતે કરવો અને કયા સમયમાં કરવો અને પાકને કેવી રીતે અનુકૂળતા મળી રહે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી આ મિટિંગમાં સંઘના ચેરમેન મોહનભાઈ હઠીલા અને દાહોદ એરીયા મેનેજર મુકેશભાઈ પણ હાજર રહ્યા હતા અને ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
