Wednesday, 15/10/2025
Dark Mode

પ્રાણ ફૂંકવાના પ્રયાસ:દેવગઢ બારીઆ તાલુકા કોંગ્રેસના નવા ૧૦૫ હોદ્દેદારો વાળા સંગઠનની રચના,

September 27, 2025
        1031
પ્રાણ ફૂંકવાના પ્રયાસ:દેવગઢ બારીઆ તાલુકા કોંગ્રેસના નવા ૧૦૫ હોદ્દેદારો વાળા સંગઠનની રચના,

ઈરફાન મકરાણી : દેવગઢ બારીયા 

પ્રાણ ફૂંકવાના પ્રયાસ:દેવગઢ બારીઆ તાલુકા કોંગ્રેસના નવા ૧૦૫ હોદ્દેદારો વાળા સંગઠનની રચના,

દેવગઢ બારીયા તા.27

પ્રાણ ફૂંકવાના પ્રયાસ:દેવગઢ બારીઆ તાલુકા કોંગ્રેસના નવા ૧૦૫ હોદ્દેદારો વાળા સંગઠનની રચના,

કોંગ્રેસ ના સંગઠન સુજલ અભિયાન અંતર્ગત ગુજરાત ના નવા જીલ્લા-તાલુકા પ્રમુખો ની વરણી હાલમાં જ કરવામાં આવી હતી ત્યારે દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ ઈશ્વર વાખળા દ્વારા તાલુકા ના નવા સંગઠનની જાહેરત કરવામાં આવી છે.જેમાં તાલુકા માં ૨ કાર્યકારી પ્રમુખ,૩ મહામંત્રી,૫ ઉપપ્રમુખ,૧૨ મંત્રી,૫૨ જેટલા કોરોબારી સભ્યો,૯ જેટલા સેલ ના પ્રમુખો તથા ૨૨ જેટલા યુવા કોંગ્રેસ ના હોદ્દેદારો ની વરણી કરવામાં આવી હતી.આમ આવનારી તાલુકા-જીલ્લા પંચાયત ની ચૂંટણી પહેલા દેવગઢ બારીઆ કોંગ્રેસ સમિતિ નું ૧૦૫ હોદ્દેદારો વાળું સંગઠન જાહેર કરાતા ચૂંટણી માટે કમરકસી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.આવનારી તાલુકા-જિલ્લા પંચાયત ની ચૂંટણી માં દેવગઢ બારીઆ તથા ધાનપુર માં કોંગ્રેસ ના તાલુકા પંચાયત પ્રમુખ બનશે તેવું પૂર્વ પ્રમુખ દીપક ગોસ્વામી એ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!