Thursday, 26/06/2025
Dark Mode

ફતેપુરા તાલુકામાં 50 સરપંચ પદના વિજય ઉમેદવારોમાં બુધવારના રોજ 29 ઉમેદવારો બાદ સાંજના સાત વાગ્યા પછી આવેલ 21 વિજયી સરપંચ પદના જીતેલા ઉમેદવાર પરિણામ*

June 26, 2025
        205
ફતેપુરા તાલુકામાં 50 સરપંચ પદના વિજય ઉમેદવારોમાં બુધવારના રોજ 29 ઉમેદવારો બાદ સાંજના સાત વાગ્યા પછી આવેલ 21 વિજયી સરપંચ પદના જીતેલા ઉમેદવાર પરિણામ*

બાબુ સોલંકી :- સુખસર

*ફતેપુરા તાલુકામાં 50 સરપંચ પદના વિજય ઉમેદવારોમાં બુધવારના રોજ 29 ઉમેદવારો બાદ સાંજના સાત વાગ્યા પછી આવેલ 21 વિજયી સરપંચ પદના જીતેલા ઉમેદવાર પરિણામ*

સુખસર,તા.26

ફતેપુરા તાલુકામાં 50 સરપંચ પદના વિજય ઉમેદવારોમાં બુધવારના રોજ 29 ઉમેદવારો બાદ સાંજના સાત વાગ્યા પછી આવેલ 21 વિજયી સરપંચ પદના જીતેલા ઉમેદવાર પરિણામ*

ફતેપુરા તાલુકામાં બુધવાર સાંજના સાત વાગ્યા સુધીમાં 29 જેટલા સરપંચ પદના તેમજ વોડ સભ્યોના પરિણામો આવ્યા હતા ત્યારબાદ નીચે મુજબની ગ્રામ પંચાયતોમાં વિજયી થયેલા 21 ઉમેદવારો આ મુજબ છે.

જલાઈ-વિક્રમભાઈ ચતુરભાઈ પારગી, મોટી ચરોલી-ગોવિંદભાઈ સોહનભાઈ પારગી,નાની ચરોળી-વાલસીંગભાઇ લવજીભાઈ પારગી,

લખણપુર-રાધાબેન જયદીપભાઇ તાવિયાડ,બાર સાલેડા-ભરતભાઈ વાલાભાઈ કટારા,પીપલારા-મેહુલભાઈ લક્ષ્મણભાઈ પારગી,સકવાડા- પાયલબેન પંકજભાઈ પારગી,બારીયા મારગાળા-નીરૂબેન બાબુભાઈ બારીયા, ખાતરપુરના મુવાડા-લતાબેન અરવિંદભાઈ ડામોર,નાના સલરા- દિનેશભાઈ મંગળાભાઈ નિસરતા, કાળીયા-પુષ્પાબેન ભાવિનભાઈ મછાર,પાડલીયા-ભૂંડાભાઈ દામાભાઈ ડામોર,ભિચોર નંદાબેન અમરતભાઈ પારગી,રૂપાખેડા-પંકજભાઈ બીજીયાભાઈ ભેદી,ફતેપુરા-પ્રવીણચંદ્ર શંકરલાલ પંચાલ,કરમેલ-મહેશભાઇ સરદારભાઈ પારગી,વલુંડી-કૈલાસબેન મનુભાઈ બરજોડ,નાનીઢઢેલી- આરતીબેન વિપુલભાઈ પારગી, ડબલારા-ધારજીભાઈ હેગાભાઈ બારીયા,પાટડીયા-મુન્નીબેન મનુભાઈ ડામોર,સલીયાટા-જમનભાઈ કલાભાઈ ચરપોટ (બિનહરીફ) ના ઓ વિજયી થયા હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!