*ફતેપુરા તાલુકામાં ગ્રામ પંચાયતોની યોજાયેલ ચૂંટણીના પરિણામોમાં સરપંચ પદના વિજેતાના ઉમેદવારો* *ફતેપુરા તાલુકામાં 50 ગ્રામ પંચાયતોની યોજાયેલ ચૂંટણીમાં અણધાર્યા પરિણામો આવ્યા હોવાનો સરપંચના ઉમેદવારો તથા વોર્ડ સભ્યોમાં અહેસાસ?*

Editor Dahod Live
2 Min Read

બાબુ સોલંકી :- સુખસર

*ફતેપુરા તાલુકામાં ગ્રામ પંચાયતોની યોજાયેલ ચૂંટણીના પરિણામોમાં સરપંચ પદના વિજેતાના ઉમેદવારો*

*ફતેપુરા તાલુકામાં 50 ગ્રામ પંચાયતોની યોજાયેલ ચૂંટણીમાં અણધાર્યા પરિણામો આવ્યા હોવાનો સરપંચના ઉમેદવારો તથા વોર્ડ સભ્યોમાં અહેસાસ?*

‌‌ સુખસર,તા.25

ફતેપુરા તાલુકામાં 22 જૂન 2025 ના રોજ યોજાયેલ ગ્રામ પંચાયત ચૂંટણીની મત ગણતરી આજરોજ વહેલી સવારથી આઈ.કે. દેસાઈ હાઈસ્કૂલ ફતેપુરા ખાતે શરૂ કરવામાં આવી હતી.જેમાં બેલેટ પેપરથી મતદાન થયું હોય મતગણતરીમાં લાંબો સમય લાગ્યો હતો.મત ગણતરીમાં જોડાયેલા સરકારી કર્મચારીઓ સહિત સરપંચ તથા વોર્ડ સભ્યોએ મતગણતરીમાં સહકાર આપતાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતગણતરી સંપન્ન હવા જઈ રહી હોવાનું જોવા મળે છે.જેમાં ફતેપુરા તાલુકાની ગ્રામ પંચાયતોમાં નીચે મુજબના સાંજના સાત વાગ્યા સુધીમાં 29 ગ્રામ પંચાયતોના આવેલ પરિણામોમાં સરપંચ પદના વિજેતા ઉમેદવારો આ પ્રમાણે છે.

ડુંગરા-કટારા શાંતાબેન જેતાભાઈ, સલરા-ડામોર મંગળીબેન રામજીભાઈ, 

ઘાણીખુટ-મકવાણા કાંતાબેન રમેશભાઈ, 

ડુંગર-રવિનાબેન ગોવિંદભાઈ પારગી, 

ખુટા-પારગી કલ્પેશભાઈ ફતાભાઈ, 

નળવા-પારગી રંજનબેન નિલેશભાઈ, 

કાનપુર-નવીનભાઈ બચુભાઈ સંગાડા, 

મારગાળા-ભાભોર હસુમતીબેન વિક્રમભાઈ,

વાંકાનેર-કટારા સવિતાબેન ભરતભાઈ, કાળીયા વલુડા-બરજોડ મીનાક્ષીબેન જ્યોતિભાઈ, 

ગડરા-શંકુતલાબેન વીરસીંગભાઇ પારગી, 

ઝેર-પાંડોર મોહનભાઈ લીમજીભાઈ, વાંદરીયા પૂર્વ-શૈલેશભાઈ રમેશભાઈ કટારા,

નીંદકા પૂર્વ-રાજેન્દ્રભાઈ ગૌતમભાઈ મછાર,

ચાંદલી-સમુડીબેન બદીયાભાઈ માલ,

આસપુર-અજીતભાઈ તેરસિંગભાઈ ચંદાણા,ચીખલી-જ્યોતિભાઈ વારજીભાઈ, 

કોઈ ડુબાણ-શર્મિલાબેન બચુભાઈ, 

વાવડી પૂર્વ-મછાર શોભનાબેન ચંદ્રકાંતભાઈ,

રતનપુરનેશ-દિપ્તાંશુભાઈ મનોજભાઈ અમલીયાર, 

ફતેગડી-ભાભોર લખાભાઇ નાનજીભાઈ,

વાંગડ-ટીનાબેન વિનોદભાઈ પારગી,

નાનીરેલ પૂર્વ-રમીલાબેન રાજેશભાઈ ડામોર,

પચોર-અતુલભાઇ માનસિંગભાઈ ભાભોર,

મકવાણા ના વરુણા-શાંતાબેન માલાભાઈ મકવાણા,

કુંડલા-રેવલીબેન દિતાભાઈ મછાર,

ભુતખેડી-ચુનિયાભાઈ ગંગજીભાઈ ડીંડોર,

બારસાલેડા-ભરતભાઈ વાલાભાઈ કટારા,

ખાતરપૂરના મુવાડા-અરવિંદભાઈ વીરજીભાઈ ડામોર, 

નાઓ સાંજના સાત વાગ્યા સુધીમાં વિજયી જાહેર થયેલ હોવાનું જાણવા મળે છે. જ્યારે 21 ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામ મોડે સુધી આવશે તેમ જણાય છે.

Share This Article