રાજેન્દ્ર શર્મા /જીગ્નેશ બારીયા :- દાહોદ
-
દાહોદમાં આજે કુલ 34 લોકોના મૃત્યુ થતાં તેઓના અંતિમ સંસ્કાર કરાયાં:જેમાં એક મુસ્લિમ તેમજ બે વ્હોરા કોમ્યુનિટીના વ્યક્તિઓનો સમાવેશ
-
દાહોદના મુક્તિધામમાં આજે એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 31 લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા
-
દાહોદના મુક્તિધામમાં કુલ 23 લોકોના કોવીડની ગાઈડલાઈન મુજબ અંતિમ સંસ્કાર કરાયા
-
મુસ્લિમ સમાજમાં પણ એક વ્યક્તિનો મોત થતાં તેનું પણ દાહોદના કબ્રસ્તાનમાં કોવીડની ગાઈડલાઈન મુજબ દફનવિધિ કરાઈ
-
વ્હોરા કોમ્યુનિટીમાં પણ બે લોકોના મોત થતાં તેઓની દફનવિધિ કરવામાં આવી છે
-
સરકારી આંકડાઓમાં માત્ર છ લોકોના મોત દર્શાવતા અનેક તર્ક વિતર્ક વહેતા થયાં
