Sunday, 08/09/2024
Dark Mode

ગરબાડા તાલુકામાં વિશ્વ સિકલસેલ દિવસની ઉજવણી કરવામાં આવી

June 19, 2024
        2323
ગરબાડા તાલુકામાં વિશ્વ સિકલસેલ દિવસની ઉજવણી કરવામાં આવી

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડા તાલુકામાં વિશ્વ સિકલસેલ દિવસની ઉજવણી કરવામાં આવી

સિકલ સેલ દિવસ નિમિત્તે ગરબાડા નગરમાં આરોગ્ય વિભાગ દ્વારા રેલીનું પણ આયોજન કરાયું.

ગરબાડા તા. ૧૯ 

ગરબાડા તાલુકામાં વિશ્વ સિકલસેલ દિવસની ઉજવણી કરવામાં આવી

સિકલસેલ એનિમિયા નાબુદી કાર્યક્રમ અંતર્ગત 19જૂન 2024 વિશ્વ સિકલસેલ દિવસ નિમિતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદયકુમાર તિલાવટ તેમજ એપેડેમિક મેડિકલ ઓફિસર ડૉ. નયન જોશી જિલ્લા પંચાયત દાહોદ અને તાલુકા આરોગ્ય અધિકારી ડો અશોક ડાભી ના માર્ગદર્શન હેઠળ તારીખ 19 જૂન 2024 ના રોજ ગરબાડા તાલુકા માં વિશ્વ સિકલસેલ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. લોકો મા જનજાગ્રુતિ આવે તે માટે રેલી નુ આયોજન કરવામાં આવ્યું હતુ ત્યાર બાદ ગરબાડા ITI ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સિકલ સેલ વિશે સમજ આપવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓનું IEC કરી તેમનુ સ્ક્રીનિંગ કરવામાં આવ્યુ સિકલસેલ એનિમિયા રોગના લક્ષણો, સિકલસેલ દર્દીઓને લેવાની કાળજી સિકલસેલ ની સારવાર વિશે સમજાવવામાં આવ્યુ. તેમજ આવનાર પેઢીને સિકલસેલ રોગથી કેવી રીતે બચાવી શકાય તેના વિશે સમજણ આપવામાં આવી..

ગરબાડા તાલુકામાં વિશ્વ સિકલસેલ દિવસની ઉજવણી કરવામાં આવી

આ કાર્યક્રમ માં ઝરી PHC MBBSડો.મનિષચૌધરી,THS,MTS,CHO,ગરબાડા તાલુકા ના પાંચ પ્રા. આ કેન્દ્ર ના તમામ. MPHS,MPHW,ASHA બેનો તેમજ ગરબાડા તાલુકાના સિકલ સેલ કાઉન્સેલર, ITI ના આચાર્ય તેમજ ITI ના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!