Sunday, 08/09/2024
Dark Mode

સાર્વજનિક આદિવાસી બિરસા ટ્રસ્ટ, દાહોદ દ્વારા શ્રી જયપાલસિંહ મુંડા આદિવાસી ખેલ મહોત્સવ

February 16, 2024
        632
સાર્વજનિક આદિવાસી બિરસા ટ્રસ્ટ, દાહોદ દ્વારા શ્રી જયપાલસિંહ મુંડા આદિવાસી ખેલ મહોત્સવ

રાજેશ વસાવે :- દાહોદ 

સાર્વજનિક આદિવાસી બિરસા ટ્રસ્ટ, દાહોદ દ્વારા શ્રી જયપાલસિંહ મુંડા આદિવાસી ખેલ મહોત્સવ

દાહોદ તા. ૧૬

સાર્વજનિક આદિવાસી બિરસા ટ્રસ્ટ, દાહોદ દ્વારા શ્રી જયપાલસિંહ મુંડા આદિવાસી ખેલ મહોત્સવ

બિરસા સાર્વજનિક આદિવાસી ટ્રસ્ટ દ્વારા આયોજિત શ્રી જયપાલસિંહ મુંડા આદિવાસી ખેલ મહોત્સવ ની વિગતો.

૧) રમતોની સંખ્યા-૭.

૨) ખેલ મહોત્સવમાં સમાવેશ રમતો.

૧૦૦,૨૦૦,૪૦૦,૮૦૦ અને૪+૧૦૦ રીલે.

શૂટિંગ બોલ, વોલીબોલ, કબડ્ડી અને ખોખો.

૩) ખેલાડીઓની સંખ્યા-અંદાજિત 1500 થી 1600.

૪) કયા કયા તાલુકા ના ખેલાડીઓ-ગરબાડા, દાહોદ, ઝાલોદ, ફતેપુરા, સંજેલી, સિંગવડ, લીમખેડા, ધાનપુર, સંતરામપુર, કડાણા, ગોધરા.

૫) નિર્ણાયકોની સંખ્યા-૬૦

૬) રમત વાર ભાગ લેનાર ખેલાડીઓની સંખ્યા અંદાજિત.

૧) એથ્લેટિક્સ -૪૫૦

૨) ખો ખો-૪૩૫

૩) કબડ્ડી-૫૦૦

૪) વોલીબોલ-૧૨૦

૫) શૂટિંગ બોલ-૧૩૦

૬) ભાગ લેનાર શાળાઓની સંખ્યા-અંદાજિત 90 થી 110.

૭) અન્ય વિગતો-સમગ્ર ગુજરાતમાં પ્રથમ વાર આદિવાસી સમુદાયના ખેલાડીઓ માટે થતો રમતોત્સવ… આ ખેલ મહોત્સવમાં દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લાના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.

૮) ખેલ મહોત્સવ 18 ફેબ્રુઆરી ના રોજ એસઆરપી જૂથ પાવડી ખાતે સવારના સાત કલાકે શરૂ થનાર છે.

અગાઉ 2006 માં પ્રાયોજના વહીવટદાર શ્રી ની કચેરી દ્વારા મળેલ સહયોગથી દાહોદ જિલ્લાનો રમતોત્સવ દાહોદની એમવાય હાઈસ્કૂલના મેદાન ઉપર કરવામાં આવ્યો હતો… તેમાં અંદાજિત 1000 ખેલાડીઓએ ભાગ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!