
રાહુલ ગારી :- ગરબાડા
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિ ગરબાડા દ્વારા નગરમાં ઢોલ નગારા ના તાલે નગરજનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું
ગરબાડા તા. ૧૦
22 જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે ગરબાડા નગરમાં ગરબાડા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિ દ્વારા ગરબાડા નગરમાં ઢોલ નગારા સાથે ગામ લોકોને શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણીના ભાગરૂપે ગરબાડા રામજી મંદિર ખાતે તારીખ 22 ના પ્રભાતફેરી ભજન કીર્તન મહા આરતી તેમજ શોભાયાત્રા અને મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું તેનું નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહીને ઘરે ઘરે જઈને ચોખા તેમજ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું..