Sunday, 08/09/2024
Dark Mode

ગરબાડામાં અઢી વર્ષથી અપહરણ સાથે લૂંટના ગુનામાં નાસતા ફરતો આરોપીને પોલીસે ઝડપી પાડ્યો.  

October 21, 2023
        808
ગરબાડામાં અઢી વર્ષથી અપહરણ સાથે લૂંટના ગુનામાં નાસતા ફરતો આરોપીને પોલીસે ઝડપી પાડ્યો.  

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડામાં અઢી વર્ષથી અપહરણ સાથે લૂંટના ગુનામાં નાસતા ફરતો આરોપીને પોલીસે ઝડપી પાડ્યો.  

ગરબાડા તા. ૨૧

ગરબાડા પોલીસ મથકના પીએસઆઇ જે એલ પટેલ અને પોલીસ સ્ટાફના માણસો દીપ્તિનભાઈ મૂળજીભાઈ અનિલભાઈ કસુભાઈ તેમજ મહેન્દ્રભાઈ દી ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે છેલ્લા અઢી વર્ષથી અપહરણ સાથે લૂંટના ગુનામાં સંડોવાયેલ આરોપી સમસુભાઈ મેઘજીભાઈ મંડોડ જે મજૂરી હતી પોતાના ઘરે આવેલ છે તેવી ચોક્કસ વાતની ના આધારે પોલીસે સ્ટાફના માણસો સાથે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરી આરોપીને ઝડપી પાડી ગરબાડા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આમ ગરબાડા પોલીસે અઢી વર્ષથી અપહરણ સાથે લૂંટના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં સફળતા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!