
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરે મોટીખરજ ગામ ખાતે શૌર્યરથનો સ્વાગત કર્યું…
ગરબાડા તા. ૨
133 વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરે મોટી ખરજ ગામ ખાતે શૌર્યરથ રથયાત્રાનું સ્વાગત કરીને ભગવાન શ્રીરામના આશીર્વાદ લીધા હતા જે શૌર્યરથ આજે ગરબાડા તાલુકામાં દેવધા પાંચવાડા સાહડા ખારવા ગરબાડા નળવાઈ અબ લોટ ચાંદાવાળા જેસાવાડા થઈને જે શૌર્યરથ યાત્રામાં વિશ્વમાં જે મંદિરની ખેતી અને વિશેષતાઓનું સર્જન એવું ભગવાન શ્રી રામ મંદિરની છબી સાથે પરિભ્રમણ કરી રહ્યો છે અને કરોડો ભક્તોનું સપનું પૂરું કર્યું છે જે શૌર્યરથ આજે ગરબાડા નગરમાં પણ આવ્યો તો જા ગરબાડા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ ગરબાડા નગરના આગેવાનો તેમજ સનાતેની હિન્દુભાઈ દ્વારા પણ આ રથનો ઉમળકાભેર સ્વાગત કર્યું હતું..