Sunday, 08/09/2024
Dark Mode

ગરબાડામાં આરોગ્ય ભાગની ટીમોએ પખવાડિક ડેન્ગ્યુ મલેરીયા એન્ટીલાર્વલ સર્વેલન્સ કામગીરી હાથ ધરી. 

August 28, 2023
        346
ગરબાડામાં આરોગ્ય ભાગની ટીમોએ પખવાડિક ડેન્ગ્યુ મલેરીયા એન્ટીલાર્વલ સર્વેલન્સ કામગીરી હાથ ધરી. 

રાહુલ ગારી ગરબાડા 

ગરબાડામાં આરોગ્ય ભાગની ટીમોએ પખવાડિક ડેન્ગ્યુ મલેરીયા એન્ટીલાર્વલ સર્વેલન્સ કામગીરી હાથ ધરી. 

ગરબાડા તાલુકાના ગરબાડા,ગાંગરડી,જેસાવાડા,અભલોડ સહીત 32 ગામોમાં આરોગ્ય વિભાગનું સર્વેક્ષણ…

 સર્વેક્ષણમાં તાવના 13 કેસો નોંધાયા:

પાણીની ટાંકીઓ,માટલાઓ,સહીત ૫૧૬૭ પાત્રોની ચકાસણીમાં તપાસણીમાં ૫૧ પોઝિટિવ પાત્રો મળી આવ્યા..

ગરબાડા તા.28

 

 

|| Deep Homeo & Skin Care Clinic ||

✓ Dr. Hiral shah ( B.H.M.S,FMC ) : Certified psychology counsellor

diet and nutrition center

(1) શું આપ વારંવાર પથરીની બીમારીથી પીડિત છો..?

(2) શું આપ ચામડીના રોગોથી કંટાળી ગયા છો.?

(3) શું આપ વાળની સમસ્યાઓથી ચિંતિત છો..?

✓ તો આજે જ અમારા ક્લિનિક ની મુલાકાત લો , જ્યાં આપને ચામડી ના રોગો સબંધિત વિવિધ સમસ્યાઓ નો સચોટ અને સરળ ઉપચાર મળશે : એટલું જ નહિ

✓ શ્વસન તંત્ર, પાચન તંત્ર,સ્ત્રી રોગ,માનસિક રોગ,બાળ રોગ,તથા હાડકાના રોગ સહિત ની બીમારીઓ નું આધુનિક ટેકનોલોજીની સાથે સચોટ ઉપચારની ગેરન્ટી

• તો રાહ શેની જુઓ છો ?…આજે જ સંપર્ક કરો !

Dr. Hiral shah (B.H.M.S. F.M.C.) : 9879248254

નવકાર વોચ કંપની ની ઉપર , રામા હોટલ પાસે , ઝાલોદ રોડ , દાહોદ

@deephomeo_and_skincare_clinic | @shah.hiral.98

ગરબાડા તાલુકામાં પખવાડિક ડેન્ગ્યુ મલેરીયા એન્ટીલાર્વલ સર્વેલન્સ કામગીરી કરવામાં આવી જેમાં ગરબાડા,ગાંગરડી,જેસાવાડા,અભલોડ જેવા ગામોમાં કુલ 32 ટીમો બનાવવામાં આવી હતી.આ ટીમોને કુલ 13 તાવ ના કેસો મળી આવેલ હતા.આરોગ્ય વિભાગ ની ટીમ દ્વારા પાણી ભરેલા પાત્રો જેમાં પાણીની ટાંકીઓ,માટલાઓ,વગેરે જેવા

 

કુલ ૫૧૬૭ જેવા પાત્રો તપાસતા જેમાંથી ૫૧ પોઝિટિવ પાત્રો મળી આવ્યા હતા ગરબાડામાં આરોગ્ય ભાગની ટીમોએ પખવાડિક ડેન્ગ્યુ મલેરીયા એન્ટીલાર્વલ સર્વેલન્સ કામગીરી હાથ ધરી. .જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.આજ રોજ તારીખ ૨૮ મી ઓગસ્ટ સોમવાર ના રોજ ગરબાડા તાલુકાના અર્બન વિસ્તાર ગાંગરડી,જેસાવાડા,અભલોડ વગેરે ગામો માં એન્ટીલાર્વલ કામગીરી કરવામાં આવી.જેમાં જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોકટર ઉદય ટિલાવત સર તેમજ જિલ્લા મલેરીયા અધિકારી શ્રી અતીત ડામોર તેમજ ગરબાડા તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડો એ આર ડાભી ના માર્ગદર્શન હેઠળ અને એમની સલાહ સૂચન અનુસાર ગરબાડા અર્બન

ગરબાડામાં આરોગ્ય ભાગની ટીમોએ પખવાડિક ડેન્ગ્યુ મલેરીયા એન્ટીલાર્વલ સર્વેલન્સ કામગીરી હાથ ધરી. 

એરિયા ,ગાંગરડી,જેસાવાડા,અભલોડ ખાતે પખવાડિક મલેરીયા ડેન્ગ્યુ એન્ટીલાર્વલ સર્વેલન્સ કામગીરી કરવામાં આવી જેનું સઘન સુપરવિઝન તાલુકા મેલ સુપરવાઈઝર શ્રી કે સી કટારા તેમજ તાલુકા મલેરીયા સુપરવાઈઝર ગોવિંદ સોની દ્વારા કરવામાં આવ્યું ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!